ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
ગુજરાતીઓની ફેમસ વાનગી અને જૈનોની પણ ખૂબ જ પ્રચલિત વાનગી ઝડપથી બની જાય અને સ્ટીમ કરેલી હોવાથી ખાવામાં પણ હેલ્ધી.
#FF1
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેમસ વાનગી અને જૈનોની પણ ખૂબ જ પ્રચલિત વાનગી ઝડપથી બની જાય અને સ્ટીમ કરેલી હોવાથી ખાવામાં પણ હેલ્ધી.
#FF1
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળને ૪ કલાક પલાળી રાખો પછી તેને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો તેમાં નમઃ તેલ નાખી હલાવી બેટર રેડી કરો.
- 2
ઢોકુળીયુ મૂકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય પછી બેટર થાળીમાં રેડીતેને સ્ટીમ કરો થોડીવાર ઠંડુ પડે પછી તેના પીસ પાડી લો કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ હિંગ કઢી પતા હિંગ નાખી વઘાર રેડી કરો ્
- 3
ઢોકળા ઉપર વઘાર રેડી તેને લીલી ચટણી સાથે સર્વ કરો ગરમ ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
ઈદડા (Idada Recipe In Gujarati)
સુરત ની ફેમસ વાનગી ગુજરાતીઓની વારંવાર ખવાતી, અને ડાયટ લોકો માટે પણ સ્ટીમ વાનગી લાઈટ ડિનરમાં ખવાય છે#GA4#Week5 Rajni Sanghavi -
રવા ઢોકળા
#કાંદાલસણ#પોસ્ટ5ઢોકળા નું નામ આવતા જ આંખ સામે પોચા અને સ્પોનજી વાનગી આવી જાય છે. મૂળ ગુજરાતી વાનગી એ ગુજરાત ની બહાર પણ એટલી જ ચાહના મેળવી છે. વિવિધ જાત ના ઢોકળા માં એક બહુ પ્રચલિત અને જલ્દી બનતા ઢોકળા છે રવા ઢોકળા. રવા ઢોકળા ની ખાસિયત છે કે તેમાં આથા ની જરૂર નથી પડતી ,ઇન્સ્ટન્ટ બની જાય છે. Deepa Rupani -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
ઢોકળા(DhoklaRecipe in Gujarati)
આ ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. ગુજરાતીઓના ઘરમાં નાસ્તામાં તેમજ કેરી ની સીઝનમાં રસ સાથે બનતી ફેમસ ડીસ છે. તેમજ આ ગુજરાતી ઓન લગ્ન પ્રંસગનમાં પણ બનતી વાનગી છે. આ વાનગી ચોખા અડદની દાળ અને ચણાની દળ માંથી બનતી વાનગી છે. આ એકદમ ઝડપથી અને જલ્દી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા. Tejal Vashi -
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpad_gujઢોકળા નું નામ સાંભળતા જ, નરમ અને લચીલા વ્યંજન આપણી નજર સામે આવી જાય છે. પ્રચલિત ગુજરાતી ફરસાણ , બિન ગુજરાતી સમાજ માં પણ અતિ પ્રિય છે. બહુ જલ્દી થી બની જતું આ સ્વાદિષ્ટ ફરસાણ એક ઉત્તમ નાસ્તો છે. વડી ચણા ના લોટ(બેસન) થી બનતું હોવાથી ગ્લુટેન ફ્રી પણ છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
ઈદડા (Idada Recipe In Gujarati)
કેરીની સિઝનમાં સૌથી વધારે ખાવાથી રસ જોડે ખવાતી વાનગી ઈદ્લા છે #Trend4 Amee Shaherawala -
લસણીયા સેન્ડવીચ ઢોકળા
#માઇઇબુક #પોસ્ટ_3 #સ્નેકસ આ ઢોકળા ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે કેમકે ઢોકળા ની સાથે લસણ ની ટેસ્ટ ખુબ જ સરસ આવે છે... Hiral Pandya Shukla -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ઢોકળા પરિવારની ભાવતી વાનગી છે. સ્ટીમ થી તૈયાર થાય છે.એટલે હેલ્ધી છે. વગાર કરો એટલે ચાર ચાંદ લાગી જાય. Aruna Bhanusali -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ઇબુક ૧. # ૨૧ ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે.અને હવે તો તે દેશ વિદેશ માં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. Chhaya Panchal -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week4#October#Gujarati#Mypost1આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
ઢોકળા ઇન જાર
#કાંદાલસણ#પોસ્ટ3આજકાલ બધી વાનગી જાર અને મગ માં બનાવાની પ્રથા ચાલુ છે તો મેં પણ આજે જાર માં ઢોકળું બનાવ્યું. આ પ્રથા નો ફાયદો એ છે કે આ બધી વાનગી જલ્દી બની જાય છે. અને ઓછી માત્રા માં બની શકે છે. Deepa Rupani -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#WDમેં અહીંયા કલ્પનાબેન પરમાર ની રેસીપી જોઈને સેન્ડવિચ ઢોકળા બનાવ્યાં છે..બહુ જ સરસ બન્યા ....ઢોકળા એટલે ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી...જે બધા ને બહુ જ પસંદ હોય છે અને આ વાનગી નાના થી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે છે કેમકે એ એકદમ સોફ્ટ હોય છે... Ankita Solanki -
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15373231
ટિપ્પણીઓ (5)