કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે.

આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે.

આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
3 લોકો માટે
  1. 1 નાની વાટકીચણા ની દાળ
  2. 1નાની દૂધી
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 2 ચમચીલસણ ની ખાંડેલી ચટણી
  5. 2 ચમચીઆંબલીનો પલ્પ
  6. 1 ચમચીખાંડ
  7. 2ચમચા તેલ
  8. મીઠું જરુર મુજબ
  9. 1/2ચમચી હળદર
  10. સુકું લાલ મરચું એક
  11. તેજ પતુ એક
  12. રાઈ, જીરું, હિંગ
  13. પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌથી પહેલા ચણાની દાળ ને ધોઇ ને ગરમ પાણી મા અડધો કલાક પલાળી ને પછી કુકરમાં બાફી લો.

    ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધી ને સમારી લો, ડુંગળી સમારી લો,

    ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેનમાં તેલ મુકી રાઈ,જીરું,,હિંગ ને સુકું મરચું, તેજ,પતુ મુકો. હવે તેમાં ડુંગળી એડ કરી સાંતળો, પછી તેમા દૂધી એડ કરો. હળદર, મીઠું એડ કરી ઉપર પાણીની થાળી મુકી ચડવા દો. દૂધી ચડી જાય પછી તેમાં લસણની ચટણી એડ કરી ને તેલમાં પકાવો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ એડ કરી દો.આંબલીનો પલ્પ એડ કરો,ખાંડ એડ કરો. જરુર મુજબ પાણી એડ કરી ને ઉકાળો.

    ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આપણું ટેસ્ટી ખાટું મીઠું ચણા ની દાળ દૂધી નું શાક. ધાણાભાજી મુકી સવ કરો.

    ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર September 20, 2020 12:04

ટિપ્પણીઓ (3)

Avani Parmar
Avani Parmar @cook_23168717
September 26, 2020 18:47
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
  2. મીઠી ચટણી(Mithi Chutney Recipe in Gujarati)
  3. આલુ બોલ (Aalu ball Recipe inGujarati)
  4. બૂંદી રાઈતા (boondi Raita Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13678007
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close