દૂધી ચણાદાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
શેર કરો

ઘટકો

20મિનિટ
4લોકો માટે
  1. 1 નંગદૂધી
  2. 1/2 કપ ચણા ની દાળ
  3. મસાલા
  4. મીઠુ જરુર મુજબ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીહળદર
  8. વઘાર માટે
  9. તેલ
  10. રાઈ
  11. જીરું

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને બે કલાક પેલા પલlળવી. દૂધી ના નાના પીસ કરવા.

  2. 2

    વઘાર માટે તેલ મુકો. ગરમ થાઈ એટલે રાઈ જીરું નાખી ને દૂધી ચણા વધારો.તેમાં મસાલા કરો.

  3. 3

    જરુર મુજબ પાણી નાખી. ને 3-4સિટી વગાડો.ચડી ગયા પછી ટામેટા નાખવા. થોડી વાર રાખવું.

  4. 4

    રેડી છે આપણું દૂધી ચણા દાળ નું શાક. રોટલી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes