બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક (potato Peanuts Farali Sabji Recipe In Gujarati)

milan bhatt @Bhavna
બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક (potato Peanuts Farali Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી ને સુધારી લેવા.
- 2
માંડવી ના દાણા પણ સાફ કરી બટેટા ની હારે ધોઈ લેવા.
- 3
ત્યાર બાદ કુકર માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી થોડું તતડવા દેવું ત્યારબાદ તેમાં જીના સુધારેલા મરચા નાખી ને તેમાં દાણા બટેટા ઉમેરી દેવા.
- 4
ત્યારબાદ બધા મસાલા ચટણી, મીઠું, ગરમ મસાલો, ખાંડ નાખી ને શાક ને બરાબર હલાવી લેવું અને જરૂર પ્રમાણે પાણી નાખી ને 4 siti વગાડી લેવી. કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી તેમાં લીંબુ નો રસ નાખી ને બરાબર હલાવી ને તેને તળેલા મરચા સાથે સર્વ કરવા. તો તૈયાર છે 'અધિક માસ'માં ખવાય એવું ફરાળી' બટેટા અને દાણા' નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બી બટેટા ની ફરાળી ખિચડી.(Peanuts Potato Farali khichdi Recipe in Gujarati)
#GA4#week1#potatoJayshree vithlani
-
-
-
-
-
-
બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક(farali saak recipe in Gujarati)
#Goldenapron3#Week૨૩#vrat Thakker Aarti -
-
-
-
-
બટેટા શીંગ દાણા કઢી
#ટ્રેડિશનલ ગુજરાતીઆપને કઢી ઘણી અલગ અલગ રીતે બનાવતા હોય તો આજે મેં ટ્રેડિશીનલ ચેલેન્જ માં એક ન્યૂ જ રીતે કઢી બનાવી છે.મારી પરીક્ષા ને લીધે વ્યસ્ત હોવા છતાંય આજે સમય કાઢી નવું બનાવ્યું ને ટાઈપ પણ કરી રહી છું..આશા છે કે આપને. આ નવીન લાગશે.અમે એકવાર જરૂર બનાવજો બાજરા ના રોટલા ની સાથે ખૂબ જ સરસ.લાગે.છે. Namrataba Parmar -
-
-
-
મિક્સ દાણા અને મુઠીયા નું શાક (Mix Dana Muthiya Sabji Recipe)
#BW#lilva#mini_undhiyu#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
-
-
કાઠીયાવાડી ભરેલા બટેટા નું શાક મસ્ત ચટાકેદાર(kathiyawadi Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#week1 Himadri Bhindora -
દૂધીની ફરાળી ઉપમા (Bottle Guard Farali Upma Recipe In Gujarati)
#FFC1Week1વિસરાતી વાનગીજૈન વાનગી પહેલા ફરાળી વેફર્સ કે ચેવડા જેવા વિકલ્પ નહોતા ત્યારે દાદીજી અને નાનીજી દૂધીનું ફરાળી શાક કે ઉપમા બનાવતા જેને "ખમણેલું" કહેતા...ને ઘી માં વધારતાં.. અત્યારે પણ એટલું જ સ્વાદિષ્ટ અને અમારા ઘરમાં વારંવાર બનતું વ્યંજન છે. Sudha Banjara Vasani -
-
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળી પેટીસ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Krishna Rajani -
-
-
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13679471
ટિપ્પણીઓ (6)