તંદુરી રાઇતું(Tanduri Raitu Recipe In Gujarati)

Pinal Kansara
Pinal Kansara @cook_23137565
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદહીં
  2. સ્વાદ મુજબમીઠુ
  3. ૧ નાની ચમચીલાલ મરચુ
  4. ૧ નાની ચમચીહળદર
  5. ૧ નાની ચમચીમરી પાઉડર
  6. જરૂર મુજબ પાણી
  7. ૧ ચમચીજીરૂ
  8. ૧ ચમચીઘી
  9. ૧ નંગ નાનું મરચુ લીલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાટકી દહીં લો

  2. 2

    તેમાં થોડું પાણી ઉમેરો

  3. 3

    તેમાં લાલ મરચું મીઠું સ્વાદાનુસાર મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    સમારેલી ડુંગળી નાખી મિક્સ કરો

  5. 5

    સમારેલું લીલું મરચું ઉમેરો

  6. 6

    બધું બરાબર મિક્સ કરો

  7. 7

    એક ચમચા માં ઘી મૂકો

  8. 8

    તેમાં જીરું નાખો

  9. 9

    પછી હળદર ઉમેરો

  10. 10

    પછી તેનો ભડકો થવા દો

  11. 11

    દહીં માં ઉમેરી ઢાંકી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Kansara
Pinal Kansara @cook_23137565
પર

ટિપ્પણીઓ (3)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
PinalBen, સરસ રેસીપી. પણ..
#GA4 #week1 રેસીપી ની ટાઈટલ માં નહીં લખો.
રેસીપી નું વર્ણન માં લખો.
બીજા ની રેસીપી જુઓ તમને ખ્યાલ આવશે.

Similar Recipes