એપલ જ્યુસ(Apple Juice Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara
શેર કરો

ઘટકો

  1. અડધો લીટર દૂધ
  2. 2 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  3. અડધો કપ ખાંડ
  4. 2સફરજન
  5. 2-3બદામ
  6. 2 tbspતક મારિયા
  7. બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કાચા દૂધમાં કસ્ટર્ડ પાઉડર કરી લો પછી તેને મિક્ષ કરો. દૂધને ગરમ કરો. હવે એમાં ઉભરો આવે ત્યાં સુધી દૂધને થવા દો. હવે તેમાં ખાંડ નાખો અને ખાંડ ને ઉતારવા ગયો ત્યાં સુધી તેને મિક્સ કરો. દૂધને ઠંડુ થવા દો.

  2. 2

    હવે એપ્પલ છાલ કાઢીને છીણી લો અને દૂધમાં નાખી મિક્સ કરો. હવે એક ગ્લાસમાં દૂધ નાખી તેમાં તકમરીયા અને બદામ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

Similar Recipes