પાલક ઢોસા(palak dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને મેથીના દાણા નાખીને આખી રાત પલાળી દેવો ત્યાર પછી સવારના ઢોસા નુ ખીરુ બારીક પીસી લેવું પછી ચાર-પાંચ કલાક સુધી થાળી ઢાંકીને આથો આવે ત્યાં સુધી રહેવા દેવું
- 2
ત્યારબાદ મિક્સર જારમાં બાફેલી પાલકની ભાજી એક મરચું આદુનો ટુકડો નાખી બારીક પેસ્ટ બનાવી લેવી
- 3
ત્યારબાદ ઢોસાના ખીરામાં પાલકની પેસ્ટ ઉમેરીને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી દો પછી ઢોસાની લોઢી ગરમ થાય પછી તવીમાં તેલ પાણી મિક્સ કરીને તેનું કપડું ફેરવો અને ઢોસાનું ખીરુ પાથરીને બટર લગાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો પછી તેનો રોલ બનાવી ને સર્વિંગ પ્લેટમાં નાળિયેરની ચટણી સાથે પાલક પેપર બટર ઢોસા ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
-
-
-
-
-
-
-
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
-
-
-
બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)
#childhoodખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️ Falguni Shah -
-
-
-
-
-
-
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
-
-
-
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઘણી વાર એવુ બનતું હોઈ છે કે કોઈ રેસિપી મા બધી જ સામગ્રી સરખી હોઈ, રીત પણ સરખી જ કરતા હોઈ તો પણ રેસિપી નો સ્વાદ સરખો નથી હોતો.. આવો અનુભવ બધા ને થતો હશે.. ખાસ કરીને મીઠાઈ, અથાણાં કે દાળ વગેરે કોપી નથી થતી.. મારાં માટે તેવી જ રીતે ઢોસા પણ એ લિસ્ટ મા સામેલ છે.. મારાં મમ્મી જેવા પાતલા અને ક્રિસ્પી ઢોસા મારાં નથી બનતા તેથી આ mothers day specil મા આ રેસિપી હું મમ્મી ને ડેડીકેટ કરવા માંગુ છું.. Happy mothers day everyone 🙏#MDC#Nidhi Ishita Rindani Mankad -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13691238
ટિપ્પણીઓ (2)