સુજી - પેનકેક (semolina Pancake recipe in Gujarati)

સુજી - પેનકેક (semolina Pancake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ફ્રેશ દહીં કાઢો તેમાં એક વાટકી જેટલી દળેલી ખાંડ એડ કરો અને તેને બરાબર એક જ ડાયરેક્શનમાં બરાબર ફેંટી લો.
- 2
તેમાં ચાર ચમચી ઓઇલ મિક્સ કરો અને ફરીથી એક જ ડાયરેક્શનમાં ફેટી લો હવે તેમાં 1મોટો વાટકો બારીક સુજી,દૂધ અને મિક્સ ફ્રુટ એસેન્સ, 1/2 ચમચી બેકિંગ સોડા અને કુકિંગ સોડા એડ કરો અને હલાવતા રહો બરાબર બધી વસ્તુ મિક્સ થયા પછી તેને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો કે જેથી બારીક સુજી ફૂલી જશે. હવે પંદર મિનિટ થયા પછી ખોલી તેમાં ઉપરથી તૂટીફૂટી નાખી ફરીથી હલાવીને મિક્સ કરી લો. હવે હવે જે એલ્યુમિનિયમ ના કન્ટેનરમાં આપણે કેક બનાવવાના તેમાં નીચે તેલ લગાવી તેમાં આ મિશ્રણ ને નાખી તેના પર થોડી તૂટીફૂટી ભભરાવી દો.
- 3
હવે એક કડાઈ લઈ તેને પ્રી હીટ માટે તેમાં એક વાટકી મીઠું નાખી દો અને 10 મિનિટ સુધી થવા દો. ગરમ થઇ ગયા પછી તેમા એલ્યુમિનિયમ નું કન્ટેનર ધ્યાનથી મૂકી દો આપણી આ પેનકેક તૈયાર થતાં 35 મિનિટ લાગશે વચ્ચે થોડા થોડા સમયે જોતા રહેવું અને ચેક કરી લેવું
- 4
35 મિનિટ થઈ ગઈ છે હવે આપણી આ સુજી ની કેક તૈયાર છે સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ દેખાય છે.હવે તેને થોડો સમય ઠંડી થવા મૂકી દો કે જેથી આપણે તેને સરળતાથી બહાર કાઢી શકીએ. આપણી સુજી ની કેક પછાડી થી પણ બરાબર થઈ ગઈ છે.
- 5
ચાલો તો હવે આપણે સુજી ની કેક ઉપર ચોકલેટ ચિપ્સ નાખીને સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
-
-
બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)
#GA4#Week2#Banana#pancake Mitu Makwana (Falguni) -
સુજી ટ્વિસ્ટ (Sooji Twist Recipe In Gujarati)
#SJR#SujiTwistનામ સાંભળી ને કઈંક નવીન લાગે અને છે પણ નવીન જ હો. મારા જેવા ના ઘર માં જ્યાં મેંદો ના વપરાતો હોય એમને માટે સુજી એ બેસ્ટ ઓપ્શન છે કોઈ પણ બેકીંગ કે નાસ્તા ની આઈટમ માટે. મેં અહીં સુજી ના ટ્વીસ્ટ બનાવ્યા છે જે એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. થોડી મેહનત પડે પણ પછી એને ખાવાની મોજ પણ એટલી જ હો કે. એને ચા સાથે મળી જાય તો સોના માં સુગંધ ભળી જાય. Bansi Thaker -
રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
#GA4#Week2#Pancakeરેડ વેલ્વેટ કેક બનાવી શકાય, કપકેક બનાવી શકાય અને પેનકેક પણ બનાવી શકાય. રેડ વેલ્વેટ નો કલર જ એટલો આકર્ષક હોય છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અહીંયા મેં એકદમ ઈઝી રીતે રેડ વેલ્વેટ પેનકેક બનાવી છે. Asmita Rupani -
ઓટ્સ બનાના પેનકેક (oats banana pancake recipe in gujarati)
#GA4#week2#pancake #banana Monali Dattani -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
સુજી વેજીટેબલ પેનકેકસ (Semolina Vegetable Pancakes Recipe in Guj
#GA4#week2આપે કે ખૂબ જલ્દી હોય છે તેમજ બાળકોને ખુબ જ પસંદ આવશે તો તમે પણ જરૂરથી બનાવજો. Kala Ramoliya -
-
મીની પેનકેક (mini pancake recipe in Gujarati)ષ્ટ
#સુપરશેફ૨#ફ્રોમ ફ્લોસૅ#માઇઇબુક#પોસ્ટ૨૬કેક નામ સાંભળતા જ નાના હોય કે મોટા હોય તો બધાના મોઢામાં પાણી આવી જાય.ખરું ને..મેં અહીં ઘઉંના લોટ માંથી મીની પેન કેક બનાવી છે. જે જોવામાં આકર્ષક લાગે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
ઘઉં અને ગોળ ની પેનકેક(Wheat and Jaggery Pancake Recipe in Gujarati)
#GA4#Week2પેન કેક જે નાના હોય કે મોટા બધાને જ ખૂબ ભાવે છે પેનકેક મોટેભાગે મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ આજે મે હેમાન ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને આ પેન કેક બનાવી છે Aneri H.Desai -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
-
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#રવાઇડલી#ઇડલી#week1#cookpadindia#cookpadgujratiઇડલી બનાવા માટે પેલા દાલ ચોખા ને 6 થી 7 કલાક પલાળી અને પછી પીસી ને પછી 5થી 6 કલાક તેને ફર્મેટ કરવા માટે મુકવા પડે પણ અત્યારે બધાને ફટાફટ અને જલ્દી બને એવુ જ ગમેરવા ની ઇડલી મા પલાળવુ કે પિસવુ એવુ કાઈજ ન કરવુ પડેજ્યારે મન થાઈ ત્યારે 15 થી 20 મીનીટ મા ઇન્સ્ટન્ટ બની જાય છે અને હેલ્ધી અને પચવામાં પણ હળવી હોઇ છે બ્રેક ફાસ્ટ ,કિડ્સ ને લંચ બૉક્સ માટે અને જે બેનો જોબ કરતી હોઇ અને ફટાફટ કાઈ બનાવવું હોઇ તેને માટે તો ઇન્સ્ટન રવા ઇડલી બેસ્ટ ઓપ્શન છેવડી તેને વધારે હેલ્ધી બનાવા માટે તેમા ઝીણા સમારેલા મનગમતા વેજીટેબલ પણ ઉમેરી શકાયબાફેલા વટાણા અને બટાકા નુ સ્ટફીન્ગ કરી સ્ટફ ઇડલી પણ બનાવી શકાયમેં અહી ફટાફટ બને એવી સિમ્પલ વ્હાઇટ ઇડલી બનાવી છેજે અમારા ઘરમા બધાને ખુબજ ભાવે છે મેં અહી ચપટી ખાંડ પણ ઉમેરી છે જેનાથી રવા ની ઇડલી વધારે સ્વાદિષ્ટ લાગે છે Hetal Soni -
મીઠા દહીં ચૂરા (Sweet Dahi Chura Recipe In Gujarati)
#FFC1મેં આજે મીઠા દહીં ચૂરા બનાવ્યા છે એવી જ રીતે તીખા પણ બનાવી શકાય.એમાં મીઠું અને ચપટી લાલ મરચું નાખવાનું હોય.બાળકો ને પ્રિય આ નાસ્તો સ્કૂલે થી આવી ને એક વાટકી ખાઈ લે તો એનર્જી આવી જાય અને પોતે પણ બનાવી શકે .Non cooking છે..ખાંડ ના બદલે ગોળ નો પાઉડર પણ યુઝ કરી શકાય.. Sangita Vyas -
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2મીની પેનકેક નાના અને મોટા બંને ને ભાવે છે...આને સવારે નાસ્તા માં બનાવી શકાય..અને વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર બંને રીતે બનાવી શકાય..મેં વેનીલા ફ્લેવર માં બનાવી છે. Sheth Shraddha S💞R -
મોરૈયા ની પેનકેક (Moraiya Pancake Recipe In Gujarati)
આ જન્માષ્ટમી પર્વ પર તમે પણ બનાવો ફરાળી પેન કેક.. Shilpa Kikani 1 -
હોલ વ્હીટ ખાંડ ફ્રી કપ કેક્સ (Whole wheat sugar free cup cakes recipe in Gujarati)
#GA4#Week14Keyword: Wheat Cakeકેક નાના મોટા બધા ને પસંદ હોય છે. પણ આપડે કેક લિમિટેડ ખાઈએ છીએ. કારણ કે તેમાં મેંદો હોય અને ખાંડ પણ હોય. પણ આજે મે એવી કેક બનાવી છે જે આપડે ગમે તેટલી ખાઈએ તો પણ આપડા શરીર ને નુકશાન નહિ કરે. આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ કપ કેક છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બનેલી છે. જેમાં 0%મેંદો અને 0% ખાંડ છે. નાના બાળકો ની ફાવરીટ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
સુજી પીઠા
#માઇઇબુક #પોસ્ટ_8 #વિકમીલ૨ ખુબજ ઝડપથી અને સરળતાથી બની જતા આ પીઠા રસગુલ્લા જેવા લાગે છે . સ્વાદમાં ખુબ જ સરસ બને છે. ખાંડની ચાસણી ની જગ્યાએ તમે ગોળની ચાસણી પણ બનાવી શકો છો. જો દૂધ ન ઉમેરવો હોય તો પાણીમાં પણ બનાવી શકાય .સુજી ઝીણી લેવી જો ઝાડી સુજી હોય તો મિક્સરમાં પીસી લેવી. Hiral Pandya Shukla -
ડાલગોના કોફી કપકેક (Dalgona Coffee cupcake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujaratiKey word: coffeeડાલગોના કોફી ખૂબ જ પ્રખ્યાત છે આજકાલ તો એમાં થી બનાવી છે યમ્મી કપ કેક...Sonal Gaurav Suthar
-
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora
More Recipes
ટિપ્પણીઓ