પાલક ગાર્લિક સબ્જી (palak garlic sabji recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
પાલક ગાર્લિક સબ્જી (palak garlic sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને જીણી સમારી લો અને be પાણી થી ધોઈ લો, નિતારી લો.
- 2
હવે લસણ ને અધકચરું વાટી લો.
- 3
એક કઢાઈ માં ઘી મૂકી લસણ કકડાવી ને હિંગ નાખી દો પછી પાલક નાખીમિક્સ કરી ચડવા દો. મીઠું, મરી પાઉડર નાખી દો પાણી જરૂર પડે તો જ બે ચમચી નાખવું.પહેલે થી જ પાણી થી ધોયેલી હોય પાણી છોડે.
- 4
15 મિનિટ સરસ ચડવા દો ધીમા તાપે જ રાખવું. તૈયારઃ છે પાલક લસણ ની સબ્જી, રોટલા કે રોટલી ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
પાલક સુપ
#GH#હેલ્થી#Indiaપાલક નો સૂપ એ આપણી હેલ્થ માટે ખુબ ઉપયોગી છે,પાલક માં ભરપૂર પ્રમાણ માં આયર્ન છે અહીંયા મેં હેલ્થી રીતે બનાવ્યો છે તેથી તેમાં ક્રીમ નો કે મેંદા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યો છે. Dharmista Anand -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Trendપાલક માં ખૂબ સારા પોશક તત્વો હોય છે. પાલક ખાવા થી હિમોગ્લોબીન, ફાયબર, કેલ્શિયમ બીરાકેટોરીન મળી રહે છે.પાલક ગમે તે રીતે ખાઈ શકી એ છીએ. સલાડ, સૂપ, શાક, વગેરે.. આજે મે પાલક પનીર નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
પાલક સબ્જી (Palak sabji recipe in Gujarati)
#GA4#WEEK2તીખી તમતમત ને રસદાર પાલક બનાવી ખુબ જ સરળ છે અને આયન અને ફાઇબર યુક્ત છે Ved Vithalani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
લસુની પાલક (Garlic Palak Recipe In Gujarati)
#GA4#week2#post1આમ તો પાલક એ ખૂબ હેલ્થી છે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લોકો ને નથી ભાવતી મારા ઘર માં પણ એવું જ છે એટલે મે આ રેસીપી ને થોડી ઢાબા સ્ટાઈલ થી બનાવી છે જે એકદમ સ્વાદિષ્ટ બની છે અને બોવ ઓછી સામગ્રી માં થી બની છે છતાં પણ સ્વાદ સાથે કોઈ કોમ્પરોમાઈસ નહિ અને પંજાબી સબ્જી ને પણ પાછળ છોડી દે એવી તમે પણ જરૂર ટ્રાય કરજો. Darshna Mavadiya -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
જો આ રીતે પાલક ની સબ્જી બનાવશો તો નાના મોટા બધા હોંશ થી જમશે soneji banshri -
મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)
#SQપાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે... Daxita Shah -
પાલક મસ્તી (Palak Masti Recipe In Gujarati)
મને પાલક બવ ભાવે એટલે પાલક ને યુઝ કરી નિત નવી રેસિપિસ મને બનાવી ગમે. મેં ઘણા ટાઈમ પેલા એટલે કે લોકડાઉંન પેલા કાંકરિયા ગયેલ ત્યારે એક ફૂડ સ્ટોલ પર મેં આ પાલક મસ્તી ખાધેલી જે મને ખુબ ભાવેલી. પછી મેં આ ઘરે બનાવની ટ્રાઈ કરેલી. એમ તો આ પાલક મસ્તી માં દાળ નો વપરાશ થાય છે પણ મેં નોર્મલ ગ્રેવી જ વાપરેલી છે.Prerak M T
-
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#BR શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે. Bina Mithani -
-
આલુ પાલક મટર મેગી મસાલા સબ્જી (Aloo Palak Matar Maggi Masala Sabji Recipe In Gujarati)
હું લઈ ને આવી છું આલુ પાલક નું શાક જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.એનાથી આ શાક માં ખૂબ સરસ સ્વાદ આવે છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
પાલક લસણ ના થેપલા (Palak Garlic Thepla Recipe In Gujarati)
#CB6#WEEK6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ(Twist thepala) પાલક થેપલા માં twist આપ્યો છે... Krishna Dholakia -
આલુ પાલક
#લીલી માર્કેટ માં અત્યારે લિલી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે.ભાજી તો એટલી તાજી મળે છે કે આપણે માર્કેટ માં જાઈ તયારે ઘર માં પડેલી હોવા છતાં લેવાનું મન થઇ જાય. અને શિયાળા માં ખાવી જ જોઈએ.મને પાલક બોવ ભાવે.. પાલક પનીર,પાલક ભજીયા,પાલક મુઠીયા,પાલક સુવા, પાલક નો હેલ્થી જ્યુસ...અને આજે આલુ પાલક બનાવ્યું છે.. તો ચાલો રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
પાલક ના કુંભણીયા ભજીયા (Palak Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindiaકુંભણીયા ભજીયા બનાવવા એ આંગળા ની કરામત છે ,એમાં મીઠું સિવાય કોઈપણ મસાલા કે સોડા નો ઉપયોગ નથી થતો ,તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,એકદમ બારીક ભજીયા હોવાને લીધે મેથી નો સ્વાદ કડવો આવે છે તેથી મે પાલક નો ઉપયોગ કર્યો છે. Keshma Raichura -
પાલક ના ગોટા(Palak Gota Recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક ગોટા# cookpadindia#cookpadgujrati Hema Kamdar -
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
પાલક સૂપ (palak soup recipe in Gujarati)
#માઇઇબુકપાલક શરીર માટે વરદાન રૂપી હોય છે.તેમાં થી વિટામિન A, C અને K, મેગ્નેશિયમ, આયર્ન અને મેંગેનીઝ વગેરે ભરપુર માત્ર માં મળી રહે છે.તેથી પાલક ને ડાયટ મા ઉમેરવી જોઈએ.તેથી મે પાલક નો ક્રીમી સૂપ બનાવ્યો છે.જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. Vishwa Shah -
સ્પીનેચ સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#RC4#week4સ્પીનેચ સૂપ માં મેં મિલ્ક કે કોર્નફલોર નો ઉપયોગ નથી કર્યો માઈલ્ડ ટેસ્ટ પણ ખુબજ હેલ્ધી એવો આ સૂપ પચવામાં હલકો અને પોષણક્ષમ છે Dipal Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707707
ટિપ્પણીઓ (2)