મેથી ની ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)

Alpa Vora @voraalpa
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મેથી ઘઉંનો લોટ રવો અને ઉપર દર્શાવેલ બધા મસાલા નાખી મિક્સ કરી લો પછી સોડા નાખી તેની ઉપર લીંબુ નીચોવી બરાબર મિક્સ કરી લ્યો. જરૂર મુજબ પાણી નાખતા જઈ લોટ બાંધી લો અને એકથી બે મિનિટ માટે સરખી રીતે મસળી લો.
- 2
પછી કેસ ઉપર એક લોયામાં તેલ ગરમ કરવા મુકો અને હાથમાં સહેજ તેલ લગાવી ઢોકળી વાળી અને ગરમ ગરમ તેલમાં ડુંગળીને ગુલાબી રંગની ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 3
ત્યારબાદ ઢોકળી નેગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
#CFશિયાળામાં શાકભાજી ખૂબ સરસ આવે છે. ઢોકળી એ ઘણા બધાં શાક માં ઉમેરી ને ઉપયોગ માં લઇ શકાય છે...ગુવાર, વલોર રીંગણ, ઊંધિયું, અને એકલી ઢોકળી નું પણ શાક બને KALPA -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujaratiશિયાળામાં ગ્રીન શાકભાજી ખૂબ જ આવતા હોય છે તેમાં મેથી અને પાલક મુખ્ય હોય છે મેં આજે મેથીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ટેસ્ટી મેથીના મુઠીયા બનાવ્યા છે Ramaben Joshi -
-
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
-
-
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
-
-
-
મેથીના ગોટા
#લીલી શિયાળા માંમાર્કેટમાં લીલા શાકભાજી સારા આવતા હોય છે શિયાળામાં મેથી ખાવા થી હાડકાના દુખાવા સારા થઈ જાય છે તો આજે હું લાવી છું મેથીના ગોટા તમે જરૂર ટ્રાય કરજો Vaishali Nagadiya -
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15226964
ટિપ્પણીઓ