મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091

#Trend
આ વાનગી લોકડાઉન મા બનાવેલી

મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)

#Trend
આ વાનગી લોકડાઉન મા બનાવેલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપઅડદ ની દાળ
  2. ૧ નંગડુંગળી
  3. થોડો મરી પાઉડર
  4. ૩-૪ પાન લીંબડો
  5. મીઠું જરૂર મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    અડદની દાળ ને ધોઈ ને ૪-૫ કલાક પલાળી રાખવી.

  2. 2

    પાણી નિતારી ને દાળ મિક્ષર મા વાટી લેવી.. બને તો દાળ વાટવામા પાણી નાખવું નહીં.. પછી તેને ખુબ ફેંટો જયાં સુધી વાટ હલકો ન લાગે.. દાળ નો કલર પણ સફેદ થઈ જશે..

  3. 3

    હવે તેમાં ડુંગળી, મરી, મીઠું ને લીંબડો નાખી મિક્ષ કરી ને હાથ પાણીમાં બોળીને આંગળી પર વાટ લઈને ગોળ આકાર આપવો. બીજા હાથ ની આંગળી થી વાટ મા વચ્ચે કાણું કરી તેલ મા બદામી તળી લેવા.. વરસાદ મા ગરમ સાંભાર ને નારિયેળ ની ચટણી સાથે માણો મેંદુ વડા 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjan Mankad
kinjan Mankad @cook_26357091
પર

Similar Recipes