પનીર ભુરજ(Paneer Bhurji Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 વાડકીમેષ કરેલું પનીર
  2. 1 વાડકીડુંગળી
  3. 1 વાડકીકેપ્સિકમ
  4. 1 વાડકીટામેટા
  5. 3 ચમચીમલાઈ
  6. 2 ચમચીઆદુ,લસણ,અને મરચાં ની પેસ્ટ
  7. 2 ચમચીતેલ
  8. 2ચમચીબટર
  9. 1ચમચીજીરૂં
  10. 2 ચમચીકાશ્મીરી મરચું
  11. 1 ચમચીહળધર
  12. 1 ચમચીઘણાજીરું
  13. 1 ચમચીપંજાબી મસાલો
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1/2 ચમચીકસુરી મેથી
  16. ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ ગેસ પર એક પેન મુકો.તેમાં 2 ચમચી તેલ, ર ચમચી બટર મુકો.ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે આદું, મરચાં, લસણ ની પેસ્ટ નાખી ને સાતરો.

  2. 2

    હવે તેમાં ડુંગળી નાખીને સાતરો, ડુંગળી ગુલાબી થાય.એટલે કેપ્સિકમ નાખીને થોડી વાર સાતરો, હવે તેમાં ટામેટા નાખી દો.ટામેટા ચડે ત્યાં સુધી સાતરો.

  3. 3

    હવે એક વાડકીમાં મરચુ,મિઠું, હળધર, ગરમ મસાલો, પંજાબી મસાલો નાખો તેમાં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવો અને ટામેટા ચડી જાય ત્યારે તેમાં નાખી દો.અને 5મિનિટ ચડવા દો.

  4. 4

    હવે તેમાં પનીર નાંખી ને મિક્ષ કરો.હવે તેમાં મલાઈ નાખી ને હલાવો.

  5. 5

    હવે તેમાં કસૂરી મેથી અને ધાણા નાખીને હલાવો. છેલ્લે તેમાં બટર નાખી ને કાઢી લો.

  6. 6

    તો ત્યાર છે ગરમ ગરમ પરાઠા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes