મેંદુ વડા(Mendu vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને પાંચ થી છ કલાક પલાળી દેવી ત્યારબાદ લીલા મરચા ને ઝીણા સમારી લેવા તેમજ મીઠા લીમડાના પાન પણ ઝીણા સમારીને તૈયાર રાખવા જીરાને અધકચરુ કરવું
- 2
ત્યારબાદ પલાળેલી દાળને એકદમ નિતારીને કાઢી લેવી તેમજ મિક્સર જારમાં લઈ એકદમ ક્રશ કરી વડા માટેનું બેટર તૈયાર કરવું હવે આ બેટરને એક પહોળા વાસણમાં કાઢી લેવું ત્યારબાદ તેને એક જ ડાયરેક્શનમાં ફેંટવું આમ ફેટવાથી તે એકદમ હલકુ થઈ જશે
- 3
ત્યારબાદ આ બેટર માંથી નાનો લુઓ લઇ પાણી ભરેલા વાટકા માં નાખી ટેસ્ટ કરી લેવો જો આ લુઓ પાણીમાં તરે એટલે આપણું બેટર રેડી છે એમ માનવું વડાના બેટર માં બે ચમચી ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી લેવો ત્યારબાદ તેમાં લીલાં મરચાંના કટકા તેમજ લીમડાના પાન હળદર અને અધકચરું જીરુ નાખીને મીઠું ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી લેવું આબેટર માં બેકિંગ પાઉડર કે ઈનો કોઈપણ વસ્તુ ઉમેરવાની જરૂર રહેતી નથી
- 4
આ બધી વસ્તુ મિક્સ કરી ફરી પાછું ચમચીથી હલાવી અને બેટર તૈયાર કરી લેવું ત્યારબાદ પાણીવાળો હાથ કરી બેટર માંથી લુવો લઇ ગોળ આકાર આપી દો અને વચ્ચે આંગળીની મદદથી હોલ પાડી દેવો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ગેસની flame ધીમી રાખવી ત્યારબાદ તેમાં તૈયાર કરેલ વળુ ધીમેથી તેલમાં નાખી દેવું આ રીતે બધા જ મેંદુ વડા આછો બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા
- 6
લો તૈયાર છે આપણા મેંદુ વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
-
-
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
-
-
-
મેંદુવડા વિથ સાંભાર ચટણી (mendu vada with sambar chutney recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક-પોસ્ટ.૪૦ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે ગરમ ગરમ મેંદુ વડા સાંભાર ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે Nisha -
-
મેન્દુ વડા (mendu vada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથની famous રેસિપી છે. પણ હવે તો આ ડીશ સામાન્ય રીતે બધી જગ્યા એ મળે છે.. અને બધા ઘરે પણ બનાવે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)