ચીઝ (Cheese recipe in Gujarati)

ચીઝ બધા લોકોને ખૂબ ગમે છે. હવે એક દિવસ આપણે ચીઝ ઘણી રેસીપી વાપરીએ છીએ. તેથી મેં ઘરે ચીઝ બનાવવાનો પ્રયત્ન કર્યો અને તેનું સારું પરિણામ મળ્યું. હું આશા રાખું છું કે તમે એકવાર પ્રયત્ન કરો
ચીઝ (Cheese recipe in Gujarati)
ચીઝ બધા લોકોને ખૂબ ગમે છે. હવે એક દિવસ આપણે ચીઝ ઘણી રેસીપી વાપરીએ છીએ. તેથી મેં ઘરે ચીઝ બનાવવાનો પ્રયત્ન કર્યો અને તેનું સારું પરિણામ મળ્યું. હું આશા રાખું છું કે તમે એકવાર પ્રયત્ન કરો
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મુકવુ અને ઉભરો આવે એટલે લીંબુનો રસ ઉમેરો. પનીર બનાવી લેવુ..કપડા માં દૂધ ગાડી લા પનીર બનાવી લેવુ
- 2
પનીર બાની જાય પાછી તુક્ડા કરી મિક્સર જાર માં પનીર, ઘી, ચપટી મીઠું, મેન્ડો નાખી સરસ ક્રશ કરુ
- 3
ક્રિશ કરી એક નાની ડબ્બી લાઇ ફોઇલપેપર મુકી મિશ્રણ મુકી બંધ બંધ કરો. પછી 7 -8 કલાક ફ્રીઝ મા મુકુ
- 4
7-8 કલાક પછી તૈયાર તમારી ચીઝ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટદરેકને મસાલા પાપડ ગમે છે રેસ્ટ restaurantરન્ટમાં જતાની સાથે જ આપણે મોટાભાગે મસાલા પાપડ મંગાવીએ છીએ અને મેં ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે તમને બધા ગમશે Bharti Dhiraj Dand -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
રોયલ ખીર(Royal kheer Recipe In Gujarati)
#વિકમિલ2 #માઇઇબુક #પોસ્ટ૧ મિત્રો સાદી ખીર તો સૌના ઘરે બનતી હસે પણ આજે હું થોડી અલગ ખીર લઈ ને આવી છું આશા રાખું છું આપ સૌને પસંદ આવશે. Dhara Taank -
દાલમા (Dalma Recipe In Gujarati)
#GA4 #Week16પઝલ મુજબ ઓરિસ્સા ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો.. સરસ બની દાલમા.. Kshama Himesh Upadhyay -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#RB10#Week10 મારાં મોટા દીકરા ને વેજ ચીઝ સેન્ડવીચ ખુબ જ ભાવે છે હું એને જ ડેડીકેટ કરું છું. Bhavna Lodhiya -
અમુલ ચીઝ.. ઘરે બનાવો
હેલો મિત્રો આજે આપણે બનાવીશું આપણા સૌ નું ફેવરીટ અમુલ ચીઝ. એ પણ થોડી જ મીનીટમાં. ચીઝ બનાવવાની આ સૌથી સરળ રેસીપી છે. આ રીત ફોલો કરી ને ચીઝ બનાવશો તો ૧૦૦% અમુલ જેવું જ ચીઝ બનશે. અમુલ જેવું જ ચીઝ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બની જાય છે. આ ચીઝ બાળકો માટે ટેસ્ટી ની સાથે સાથે ખુબ જ હેલ્થી પણ બને છે. જેથી બાળકો ને પસંદ હોય તેટલું ચીઝ તેમને આપી શકાય છે. આ ચીઝ ને પીઝા ચીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘરે જયારે પણ પીઝા બનાવો ત્યારે હવે બહાર થી ચીઝ લેવાની પણ જરૂર નહિ પડે.megha sachdev
-
ગ્લાસ ઢોકળા (Glass dhokla Recipe in Gujarati)
#ફટાફટ અત્યારના ફાસ્ટ સમયમાં બાળકોને ભાવે અને મોટા ને પણ ભાવે અને ખૂબ જ ઝડપથી થઇ જાય તેવી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે બધાને આ વાનગી ની રેસીપી ગમશે. મેં મારી દીકરી પાસેથી શીખી છે. Nila Mehta -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)
#GA4#week13#Mashroomમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સ્ટફડ મશરુમ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ઇટાલિયન ચીઝ સેન્ડવિચ
#ઇબુક૧#૨૮#goldenapron3#wick 2#ચીઝઆપણે ઘણી જાત ની સેન્ડવીચ ખાતા જ હોય છીએ આજે ન્યૂડલ્સ ને ચીઝ સાથે ઇટાલિયન સેન્ડવિચ બનાવીશું ને તે goldenapron3 અને ઇબૂક બને માં સમાવેશ કરું છું . Namrataba Parmar -
હોમમેડ ચિઝ (Homemade Cheese Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseઆજકાલ ચીઝનો ઉપયોગ બધી લગભગ બધી રેસિપીમાં થાય છે બજારમાંથી મોંઘા ભાવનું ચીઝ આપણે લઈ છીએ.પણ એવુ જ ચીઝ આપણે ઘરે બનાવી એ તો,ઘરમાં આપણે આસાનીથી ચીઝ બનાવી શકીએ છીએ. તો આજે હોમ મેડ સ્પ્રેડ ચીઝ બનાવીએ Kiran Patelia -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
ચીઝ ગર્લિક બ્રેડ ઈન કૂકર
#કૂકરડોમિનોઝ જેવી ટેસ્ટી અને સોફ્ટ બે્ડ હવે ઘરે આસાનીથી બની જાય છે અને તે પણ કૂકર મા... એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)
#ROKઆમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ Pinal Patel -
ચીઝ સ્ટીક્સ (Cheese Sticks Recipe In Gujarati)
#સનેકસહેલો મિત્રો કેમ છો બધા!!!!!આજે હું અહીંયા બાળકો અને મોટેરાઓ સૌ ને ભાવે એવી ચીઝ સ્ટીક્સ ની રેસિપી લઈને આવી છું. સૌથી ઓછા અને ઈઝીલી અવેલેબલ એવા ingredients નો યુઝ કર્યો છે. હમણાં રજાના દિવસોમાં બાળકો કંઇકને કંઇક ખાવાનું માંગતા હોય છે. તો તમે આ રીતે સ્ટીકસ બનાવીને આપી શકો છો. Dhruti Ankur Naik -
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
ચીઝ આલુ તવા ટોસ્ટ(Cheese aaloo Tawa Toast Recipe in Gujarati)
ઘરે બનાવેલા ઘઉં ના બ્રેડ માંથી ચીઝ આલુ તવા ટોસ્ટ બનાવ્યા છે. Sachi Sanket Naik -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ચીઝ વડાપાંઉ (Cheese vadapav Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 24 વડાપાંઉ એ મહારાષ્ટ્રનો ફેમસ છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ને ગરમાં ગરમ તીખા ને ટેસ્ટી વડાપાંઉ ખાવાની મજા પડી જાય.આમ તો તેમાં ચીઝ હોતુ નથી પણ બાળકોને ચીઝ વાળુ ભાવતું હોય છે તેથી આજે મેં ચીઝ વડાપાંઉ બનાવ્યા છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Sonal Lal -
વેજ. ચીઝ ફ્રેંકી
#સ્ટ્રીટબાળકોની મનપસંદ ફ્રેન્કી બનાવો હવે ઘરે ખૂબ જ જલ્દી બની જાય છે. Mayuri Unadkat -
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
ચીઝી કોર્ન કેપ્સી સેન્ડવીચ(cheese corn sandwich recipe in gujarati)
# સુપરશેફ#વિકમીલ 3ઈનોવેટીવ અને હેલ્ધી રેસીપી...બધી મમ્મી ઓ હવે આ નાસ્તો બનાવી કરો બાળકો ને ખુશ....... POOJA kathiriya -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13સ્ટ્રીટ ફૂડ કહી શકાય..પાવભાજી નું બેસ્ટ companion..આજે હું ઘરે બનાવવા ની છું મારી પોતાની આગવી રીતે..તમને પણ ગમશે એવી આશા રાખું છું. Sangita Vyas -
ચીઝ બોર્ડ (Cheese Board Recipe In Gujarati)
હાલ માં બટર બોર્ડ ખૂબ ટ્રેન્ડ માં છે. તેમાંથી પ્રેરણા લઈ મેં ચીઝ સ્પ્રેડ માંથી ચીઝ બોર્ડ બનાવ્યું છે. Disha Prashant Chavda -
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel
More Recipes
ટિપ્પણીઓ