રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાની છાલને ઉતારી લેવી પછી એક વાટકીમાં પાણી લઈ તેમાં હળદર અને મીઠું ઉમેરવું ત્યાં સુધીમાં પેનમાં કરવા માટેનું તેલ ગરમ કરવા મુકો
- 2
તેલ ગરમ થઈ જાય પછી ખલવા પાડવા પછી તેની ઉપર તૈયાર કરેલું પાણી હળદર અને મીઠાવાળું તે એમાં ઉમેરી દેવું અને પછી તેને થોડીવાર રહેવા દો તૈયાર છે ખલવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેળા ની વેફર (Kacha kela waffers recipe in Gujarati)
#GA4#week2કેળા ની વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Piyu Madlani -
-
-
-
કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)
#EB#ફ્રાઈડ રેસીપી#વીકએન્ડ રેસીપી#વ્રત,ઉપવાસ/ફરાળી#જૈન રેસીપી Saroj Shah -
-
કેળાના બોન્ડા(Banana Bonda Recipe in Gujarati)
#GA4#Week12#Besan#post 6.રેસીપી નંબર 132.જેવી રીતે બટાકાના બોન્ડા બને છે તેવી જ રીતે મેં કેળાના બોન્ડા બનાવ્યા છે. અને બોન્ડા બનાવતા જે બેસન નું ખીરું વધ્યું તેની બુંદી પાડી અને બુંદી નું રાઇતું બોન્ડા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
-
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
-
કેળા વેફર (kela/banana waffers recipe in Gujarati)
#ff3#post1#EB#week16#kelawafer#cookpadindia#cookpad_gujકેળા ની વેફર એ એક બધાની પસંદ આવતા વ્યંજન ની શ્રેણી માં આવે છે. સૂકા ફરાળી તથા જૈન ,બન્ને વિકલ્પ માં બંધ બેસે છે. બાળકો ને બહુ પ્રિય એવી વેફર ઘરે પણ આસાની થી અને બજાર જેવી જ બને છે. કેળા ની વેફર્સ ઘણી રીતે બનાવી શકીએ છીએ અને બજાર માં પણ ઉપલબ્ધ છે. કેળા ના ખળખડીયા થી જાણીતી મસાલેદાર કેળા ની વેફર્સ જૈન સમાજ માં બહુ જાણીતી છે, ખાસ કરી ને પર્યુષણ માં તેનો ઉપયોગ વધારે થાય છે. અને કેળા ની મરી વાળી વેફર તો બધે જ ઉપલબ્ધ છે અને ખવાય છે. Deepa Rupani -
-
-
-
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
-
ઈનસ્ટન્ટ કાચા કેળા ની વેફર(kela waffers in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ17 Nehal Gokani Dhruna -
-
મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#PRમેં આ વેફર પર્યુષણ પેલા બનાવી લીધી હતી એટલે પર્યુષણ મા ચાલે Neepa Shah -
-
-
-
-
-
કેળા વડા ( kela vada recipe in Gujarati
#GA4#week2 આ પેટીસ ને મેં શેકી છે તમારે તેને તડવી હોય તો મીડીયમ આંચ પર તળી શકો છો-આ પેટીસ ને તમારે ફરાળમાં ખાવી હોય તો તેમાં પલાળેલી ચણાની દાળને બદલે તપકીર નાખવી અને ડુંગળી હિંગ અને હળદર નો નાખો તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો Megha Bhupta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721411
ટિપ્પણીઓ