બ્રેડ વેજ આમલેટ(Bread Veg Omelette recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા લોટ, મેંદો લોટ, બેંકિંગ પાઉડર, કાળા મીઠું, મીઠુ, લાલ મરચું પાઉડર બધું મિક્સ કરી દો. ત્યારબાદ તેમા પાણી ઉમેરી દો. અને તેનું પાતળું ખીરું બનાવી લો.
- 2
ત્યારેબાદ એક કડાઈ માં તેલ નાખી તેમાં કાંદા, મરચાં, ટામેટા નું ચૂર્ણ 1 ચમચી નાંખી દો. તેને ૧મિનિટ સતડવા માટે રહેવા દો. પછી તેમાં ૧મોટો ચમચો ખીરું નાખી દો.
- 3
ત્યારે બાદ તરત જ તેમાં 1 બ્રેડ મૂકી ને તરત ઊન થી મૂકી દો ત્યારબાદ ૨થી 3 મિનિટ ધીમા તાપ રહેવા દો. ત્યારબાદ બાદ તેને પલટી નાખો. તેને પેચૂંલા થી અંદર નિસાઇડ વાડી દો.
- 4
હવે તેને કડાઈ માંથી કાઢી લો. ત્યારબાદ તેને એક ડિશ માં લઈ લો. તેને ટામેટા ના સોસ સાથે સર્વ કરો.....to ત્યાર છે બ્રેડ વેજ આમલેટ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. બ્રેડ આમલેટ (Veg. Bread Omelette Recipe In Gujarati)
#GA4#Week26#BREAD#VEG.BREAD OMELETTE#વેજ. બ્રેડ આમલેટ 😋😋 Vaishali Thaker -
-
બ્રેડ ઓમલેટ ઇંડાં વગર (Bread Omelette Recipe in Gujarati)
10 મિનિટ માં જલદી થી બની જતી વાનગી....બાળકો ને બહુજ ભાવસે.1વાર જરુર ટ્રાય કરજો....નામ પર ના જતા...ઓમલેટ પણ ઇંડા વિના... Jigisha Choksi -
બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)
#GA4#Week2ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.Khushi Thakkar
-
વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
#GA4#Week2#Post3#omelette#વેજીટેબલ_આમલેટ ( Vegetable Omelette recipe in Gujarati )#eggless_omelette આ આમલેટ ઈંડા વગર ની બનાવી છે. આમાં મે બેસન અને મેંદા નો ઉપયોગ કરી આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ સોફ્ટ ને સ્પોનજી બની છે. આમાં મે વેજીટેબલ નો ઉપયોગ કરી આ આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ વેજિટેરિયન છે. આને આપણે બેસન ના પુડલા પણ કહી શકીએ છીએ... મારા બાળકો ની તો આ ખૂબ જ ફેવરીટ બની ગઈ છે. Daxa Parmar -
-
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
-
-
-
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
બ્રેડ ચિલી (Bread Chilli Recipe in Gujarati)
#GA4#week3#post4#chinese#બ્રેડ_ચિલી ( Bread Chilli Recipe in Gujarati ) આ બ્રેડ ચીલી એ ચાઇનીઝ સ્નેક્સ છે. આ બ્રેડ ચીલી મે બચી ગયેલી બ્રેડ માંથી બનાવી છે. આ રેસિપી માં બ્રેડ ના ટુકડા ને પહેલા ડ્રાય રોસ્ટ કરી ને તેમાં ચાઇનીઝ સોસ નાખી ને બનાવવામાં આવે છે. આ બ્રેડ ચીલી મારું ફેવરીટ સ્નેકસ છે. Daxa Parmar -
-
ફ્યુઝન પીઝા (ઓવન વગર) (Fusion pizza without Oven Recipe in Gujarati)
#week22#GA4#pizza#cheese#noodles #yummy#hungry#food Heenaba jadeja -
-
-
-
વેજ.ઓમલેટ (Veg Omelette Recipe In Gujarati)
#GA4 #Week2 આપણા હિન્દૂ ધર્મ માં એગ ખાવા એ પાપ છે તો આજે આપડે વેજ. ઓમલેટ ટ્રાય કર્યે. charmi jobanputra -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_7#વિકમીલ૧_પોસ્ટ_3#સ્પાઇસી/ તીખી#goldenapproan3#week22#Restaurant_style_Veg_Noodles #chinesefood Daxa Parmar -
-
-
વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)
#GA4#week8 સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે. Nikita Dave -
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
વેજ. સુજી બ્રેડ ટોસ્ટ (Veg. Suji Bread Toast)
સુજી બ્રેડ ટોસ્ટ એ એકદમ હેલ્ધી રેસિપી છે. મેં પહેલી વખત જ બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે.#માઇઇબુક#પોસ્ટ૧૨ Charmi Shah -
બ્રેડ આમલેટ (ઈંડા વગરની) (Bread omelette eggless Recipe In Gujarati)
#goldenapron3 #week18 #besan Vidhya Halvawala -
-
-
બ્રેડ વેજી અપ્પમ (Bread Veggie Aappam Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_18#વીકમીલ3_પોસ્ટ_6#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#Added_lots_of_veggies Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721221
ટિપ્પણીઓ (3)