મેથીના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)

Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517

આ રેસિપી ને બનાવીને તમે ચા - કૉફી સાથે માણી શકો છો.
#GA4
#week2
#fenugreek

મેથીના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ રેસિપી ને બનાવીને તમે ચા - કૉફી સાથે માણી શકો છો.
#GA4
#week2
#fenugreek

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
૨ લોકો
  1. ૧ ચમચીઆદું - મરચાં ની પેસ્ટ
  2. ૧ ચમચીહળદર
  3. ૧ ચમચીમીઠું
  4. ૨ ચમચીસફેદ તલ
  5. ૧ વાટકીસુધારેલી મેથી
  6. ૨ વાટકીઘઉંનો લોટ
  7. લોટ બાંધવા માટે મોણ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    મેથીના શક્કરપારા બનવા માટે ઘઉંનો લોટ, મેથી, આદુ - મરચાં ની પેસ્ટ, હળદર, મીઠું, સફેદ તલ અને મોણ ને એક વાસણમાં ભેગું કરવું.

  2. 2

    આ બધી સામગ્રીને ભેગી કરીને લોટ બાંધવો.

  3. 3

    પછી એક લુવો લઈને વણી લેવું પણ એને રોટલી કરતા સહેજ જાડું રાખવું.

  4. 4

    લુવો વણાઈ ગયા પછી એની ઉપર ચોરસ અથવા પતંગ આકાર ના ચાકા પાડવા.

  5. 5

    ચાકા પડાઈ ગયા પાછી એને ધીમા તાપે તેલ માં તળી લેવા.

  6. 6

    આ તળેલા મેથીના શક્કરપારા ને થઈ ગયા પછી તેલ માંથી કાઢી લઈને ચા - કૉફી સાથે માણવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517
પર

Similar Recipes