મેથીના મુઠીયા(Methi na muthiya Recipe in Gujarati)

Shital Chandarana @cook_22592882
મેથીના મુઠીયા(Methi na muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી સમારી લો. ઘઉં અને ચણાનો લોટ લઇ એમાં સમારેલી મેથી ઉમેરો. પછી મોણ નાખી બધા મસાલા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
- 2
લોટ બાંધી એમાંથી મુઠીયા વાળો. એક તપેલીમાં તેલ ગરમ મૂકી રાઈ જીરૂનો વઘાર કરો. પછી તેમાં બધા મસાલા ઉમેરો. પાણી ઉમેરી ઉકળવા દો. પાણી ઉકળી જાય પછી તેમાં વારેલામુઠીયા ઉમેરો. થોડી વાર ચઢવા દો. તૈયાર છે મેથીના મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
-
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
મેથી ઓનીયન પરોઠા (Methi onion paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreek Daksha Bandhan Makwana -
-
-
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે મેથી ના મુઠીયા આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
-
-
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
વાલોળ મુઠીયા નું શાક(Valod muthiya shaak recipe in Gujarati)
#GA4#Week2#મેથી( fenugreek) Jyotika Joshi -
-
-
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week12#besanઆ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાત માં ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે.સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને લગ્ન જેવા પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આને રોટલી કે ભાત સાથે ખવાય છે.આજે આપડે તેમા નખાતિ ઢોકળી શિખિસુ. Vidhi V Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13781338
ટિપ્પણીઓ