પીઝા ફ્લેવર નુડલ્સ

#GA4
#વિક2
#પોસ્ટ૩૫
આજના સમયમાં બાળકોને તેમજ મોટાને પણ ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ફંકશન માં ચાઈનીઝ વાનગીઓ ની હાજરી ચોક્કસપણે જોઈએ છીએ. ઉપરાંત ઘરમાં પણ અવારનવાર કોઈને કોઈ ચાઈનીઝ વાનગીઓ બનતી હોય છે. એમાં પણ નુડલ્સ માં કંઈક નવો ટ્વિસ્ટ મળે તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીં મેં ઝટ પટ બની જાય એવા ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી એવા પીઝા ફ્લેવર નૂડલ્સ બનાવેલા છે. જે પીઝા તેમજ ચાઈનીઝ વાનગી બંનેના શોખીન ને ખૂબ જ ભાવશે.
પીઝા ફ્લેવર નુડલ્સ
#GA4
#વિક2
#પોસ્ટ૩૫
આજના સમયમાં બાળકોને તેમજ મોટાને પણ ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ફંકશન માં ચાઈનીઝ વાનગીઓ ની હાજરી ચોક્કસપણે જોઈએ છીએ. ઉપરાંત ઘરમાં પણ અવારનવાર કોઈને કોઈ ચાઈનીઝ વાનગીઓ બનતી હોય છે. એમાં પણ નુડલ્સ માં કંઈક નવો ટ્વિસ્ટ મળે તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીં મેં ઝટ પટ બની જાય એવા ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી એવા પીઝા ફ્લેવર નૂડલ્સ બનાવેલા છે. જે પીઝા તેમજ ચાઈનીઝ વાનગી બંનેના શોખીન ને ખૂબ જ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં જરૂર મુજબ તેલ મૂકી તેલ આવી જાય એટલે કોબીજ અને ગાજર ઉમેરી મીઠું નાખીને સારી રીતે હલાવો. થોડું થઈ જાય એટલે કેપ્સીકમ ઉમેરી થોડીવાર હલાવી ને ઉતારી લેવું બહુ ચડવા ના દેવું.
- 2
ત્યારબાદ બીજા પેનમાં ટામેટાં અને લાલ મરચાની પેસ્ટ ઉમેરી મીઠું નાખીને હલાવો તેમાંથી પાણી બળી જાય અને પેસ્ટ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં તીખા નો ભૂકો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, નુડલ્સ નો મસાલો, સોયા સોસ, રેડ અને ગ્રીન ચીલી સોસ, પીઝા સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે તેમાં વઘારેલા વેજીટેબલ નાખી સારી રીતે હલાવી લો.
એક પેનમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડું ગરમ થવા દો તેમાં નૂડલ્સ ઉમેરી તેને બાફી લો. બફાઈ જાય એટલે ચાળણીમાં કાઢીને તેના પર ઠંડુ પાણી નાખી થોડીવાર રહેવા દો. એક ચમચી જેટલું તેલ લઇ નૂડલ્સ માં નાખી થોડું મિક્સ કરી લો. - 4
આ તૈયાર થયેલાં નૂડલ્સ ઠંડા થઈ જાય એટલે આપણે તૈયાર કરેલા મિશ્રણમાં નાખી સારી રીતે હલાવી લો. તેમાં ટોમેટો સોસ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી પીઝા ફ્લેવરના નૂડલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
નૂડલ્સ પીઝા(Noodles Pizza Recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ તો એકલા બધા ખાતા હસે પણ આપણે નૂડલ્સ પીઝા બનાવેલા છે તો તેની રેસિપી જાણીશું. Priyanka Raichura Radia -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ #વેજહક્કાનુડલ્સ#RB16 #Week16#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeહોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ નુડલ્સ --- વરસાદ માં હોટ અને સ્પાઈસી નુડલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે .મારા ઘરમાં બધાં ને ભાવે છે . Manisha Sampat -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
#GA4#Week2#નુડલ્સનુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું. Asmita Rupani -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)
#LO રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
More Recipes
ટિપ્પણીઓ (10)