મેથીના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
શિયાળા માં મેથી સરસ મળે છે અને ગુણકારી પણ છે શિયાળા મા બને એટલી વધારે ભાજી ખાવામાં આવે છે બને એટલી લીલોતરી શાક ખાવ અને તંદુરસ્ત રહો
મેથીના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે છે અને ગુણકારી પણ છે શિયાળા મા બને એટલી વધારે ભાજી ખાવામાં આવે છે બને એટલી લીલોતરી શાક ખાવ અને તંદુરસ્ત રહો
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં લોટ,રવો,મરચા ની પેસ્ટ, હળદર, મીઠું,અજમો,હીંગ,ભાજી,તેલ,દહીં નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધો
- 2
તેલ નો હાથ દહીં લુવા કરવા.ગોળ રોટલી વણી મન ગમતા આકાર માં કાપી લ્યો
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં શક્કરપારા તળવા નાખો ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળવા સેજ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો અને ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે મેથી ના સક્કરપારા સરસ લાગે છે
Similar Recipes
-
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી મેથી નાં શક્કરપારા (Lili Methi Shakkarpara Recipe In Gujarati)
લીલી મેથી નાં શકકરપારા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #શકકરપારા#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeલીલી મેથી નાં શકકરપારા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દિવાળી માં મારા ઘરે આ શકકરપારા હંમેશા બનાવું જ છું. Manisha Sampat -
મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
#GA4#WEEK20શિયાળા માં ભાજી સરસ મળે, એટલે એ બહાને ભાજી ખવાય અને એમાં પણ થેપલા એટલે ગુજરાતી નો સૌથી મનપસંદ નાસ્તો Bhoomi Talati Nayak -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ .. Sunita Vaghela -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)
#GA4#week19#મેથીદુધી નો હાંડવો હંમેશા બનાવતા હોય છે શિયાળામાં મેથી ખુબ સરસ મળે છે મે મેથી નો હાંડવો બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને મે હાંડવા ના કુકરમાં બનાયો છે જે બનતા થોડો વધારે ટાઈમલાગે છે પણ તેનો સ્વાદ સરસ લાગે છે Dipti Patel -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
મેથીના ઢેબરા (Methi Dhebara recipe in Gujarati) (Jain)
#CB6#Week6#chhappanbhog#Dhebara#Methi#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ઢેબરાં એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. જે સવારના નાસ્તામાં કે સાંજના જમવા માં બનાવવામાં આવે છે. તે જુદા જુદા લોટ અને અલગ-અલગ ભાજી ના મિશ્રણ થી જુદા જુદા પ્રકારના તૈયાર કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત રીતે મોટાભાગે મેથીના ઢેબરા બનાવવાં માં આવે છે. જેમાં બાજરીનો અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. તે ગરમ અને ઠંડા એમ બંને પ્રકારે સરસ લાગે છે. લંચ બોક્સ ,ટિફિન કે પછી ટ્રાવેલિંગ માટે પણ સાથે હેવી નાસ્તો લઈ જવું હોય તો એવા ખૂબ સારા રહે છે, અને પેટ પણ ભરાઈ જાય છે. તેને ચા, દહીં, અથાણું, આથેલા મરચા, છૂંદો વગેરે સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
-
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15760938
ટિપ્પણીઓ