મેક્સિકન સેન્ડવિચ (Mexican sandwich Recipe In Gujarati)

મેક્સિકન સેન્ડવિચ (Mexican sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પહેલા આપણે લીલી ચટની બનાવી લઈસુ. 100ગ્રામ લીલા ધાણા, 4નંગ લીલુ મર્ર્ચુ, 8-10 સીગંદાના, 1 નંગલીંબુ, (ખાટી મીઠી જોઈતી હોય ચટણી તો 1-2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરો), મીઠું સ્વાદ અનુસાર
- 2
ત્યાર પછી બાફેલા બટાકા નો માવો બનાવસુ. એક પેન માં 3 ટેબલ સ્પૂન તેલ લેસુ, જીણીસમારેલી ડુંગરી નાંખસુ, તેમાં મસાલા એડ કરીશુ, લાલ મરચુપોઉંડેર 1ચમચી, હરદર1/2 ચમચી, ધણાપાઉડર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, બટાટા ને મેશ કરી પેન માં નાખીસું, બરાબર મીક્સ કરી લેસુ.
- 3
મકાઈ ના દાના કાઢી લઈસુ, એક પેન માં 1ચમચી બટર એડ કરીશુ, મકાઈ ના દાણા નાખીસું, તેમાં મિક્સ હબ્સ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરિલેસુ.
- 4
ડુંગરી, ટામેટા, કેપ્સિકમ, ખીરા કાકડી જીના સમારી લઈશુ. તેમાં થોડું મીઠું એડ કરી મિક્સ કરી લેવું.
- 5
બ્રેડ ની કોર્નર કાઢી લઈશું, બ્રેડ ની ઉપર સ્ટફિંગ કરશુ. પેહલા એક બ્રેડ પર લિલી ચટણી લગાવી લેસુ, બીજી બ્રેડ ની ઉપર ટમેટા કેચપ લગાવશો. ચટણી વારી બ્રેડ પર બટાટા નો માવો લગાવસુ. કેચપ વારી બ્રેડ પર મકાઈ ના દાના રાખસુ ત્યારપછી જીના સમારેલા ડુંગરી ટામેટા કેપ્સિકમ અને કાંકરી રાખીસુ થોડું ચાટ પાવડર છાંટસુ. થોડું ચીઝ ખમણસુ. બન્ને સ્લાઈડ ને ઉપર નીચે રાખીસુ
- 6
ગેસ ચાલુ કરી, સેન્ડવિચ મશીન(ટોસ્ટર) માં બટર લગાવસુ. બ્રેડ ના ઉપર ના ભાગ માં પણ બટર લગાવું. ત્યાર બાદ સેન્ડવિચ મૂકી, ધીમા તાપે સેકિ લઈશું. ટોસ્ટર ને બન્ને સાઈડ ફરવતા રહેવું
- 7
સેન્ડવિચ શેકાઈ ને તૈયાર થઈ ગઈ છે. તેને કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરીશુ.
- 8
ગાર્નિસિંગ માટે ઉપરથી ચીઝ નાંખસુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ નામ થીજ બધા ની અલગ અલગ લીસ્ટ બનવા લાગે, આજે નાના મોટા બધા ને ભાવતી મેક્સિકન ગ્રિલ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week26 Brinda Padia -
-
-
-
-
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4#Week3#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે. Payal Bhatt -
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
મેક્સિકન પરાઠા સેન્ડવિચ (Mexican Paratha Sandwich Recipe in Gujarati)
#NSD#cookpadindiaઆપડે બ્રેડ ની સેન્ડવિચ તો બહુ ખાધી છે.આજે આપડે હેલ્થી અને ટેસ્ટી પરાઠા સેન્ડવિચ બનાવીશું.e જોઇ ને કોઈ કહેશે નહિ k આ બ્રેડ ની નથી.તો ચાલો બનાવીએ. Hema Kamdar -
-
-
ગ્રીલસેન્ડવીચ (sandwich recipe in Gujarati)
#GA4#weekનાના મોટા સૌને ભાવે એવા ફાસ્ટ ફૂડ નું નામ વિચારીએ તો દરેક ના મોંમાંથી પહેલું નામ આવસે સેન્ડવીચ.જલ્દી બની જતી અને શાકભાજીથી ભરપૂર બનતી આ પિઝા સેન્ડવીચ બહુ જ સરસ બને છે અને ખૂબ જ જલ્દી પણ. ટીફિન બોક્સ હોય કે brekfast કે પછી friends જોડે ચીલ આઉટ કરવા નો સારો પાર્ટનર એટ્લે સેન્ડવીચ.જૉ તમે મકાઈ ઉમેરવા માંગતા હોવ તો પણ ઉમેરી સકો. Jigisha Modi -
-
મેક્સિકન મેગી (Mexican Maggi Recipe in Gujarati)
સ્વાદિષ્ટ, સરળ અને મસાલેદાર એવી મેક્સિકન મેગી. આનો સ્વાદ લાખો ગણો વધુ સારો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ. #MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #mexican #spicy #veggies #mexicannoodles #spicynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
-
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#GA4#week14#cabbageઅહીં સેન્ડવીચ નું હેલ્ધી વર્ઝન કરવા માટે મેં ઘઉંની બ્રેડ લીધી છે મેંદા ની પણ ચાલે. Kajal Sodha -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ