વેજ ચીઝ સેન્ડવિચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

વેજ ચીઝ સેન્ડવિચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ બ્રેડ
  2. જરૂર મુજબ લીલી ચટણી
  3. 5-6 બાફેલા બટેટા
  4. 3 કાકડી
  5. 4 ટામેટાં
  6. જરૂર મુજબ ટોમેટો સોસ
  7. જરૂર મુજબ રેડ ચીલી સોસ
  8. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી ને ત્યારબાદ કાકડી,ટામેટા, અને બટેટા સુધારી લેવા. લીલી ચટણી તૈયાર કરવી. અને બટર ગરમ કરી લેવું.

  2. 2

    હવે બ્રેડ પર બને બાજુ બટર લગાવી, એક બ્રેડ પર લીલી ચટણી લગાવવી અને બીજી બ્રેડ પર ટોમેટો સોસ અને રેડ ચીલી સોસ લગાવવો.

  3. 3

    લીલી ચટણી વાળી બ્રેડ પર કાકડી, ટામેટા,બટેટા ગોઠવી ત્યારબાદ સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો લગાવવો.

  4. 4

    હવે બીજી બ્રેડ ઉપર રાખી એના પર ચીઝ ખમણવું. બસ આપણી વેજ ચીઝ સેન્ડવિચ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes