ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)

Vandana Darji @Vandanasfoodclub
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો એક પેનમાં મેગી બનાવી એ એ રીતે પાણી અને તેનો મસાલો નાખી બનાવી લો. તેને ઠંડી કરી લો.
- 2
હવે કોબી, ગાજર, ડુંગળી અને કેપસીકમ કટ કરીલો.
- 3
એક કડાઈમાં તેલ લઈ તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ એડ કરો. પછી ડુંગળી સાંતળો હવે તેમાં ગાજર કેપસીકમ સાતડી લો. બધુ કરન્ચી રાખવું. હવે કોબી ઉમેરી સોસ અને મસાલા એડ કરો.
- 4
હવે તેમાં મેગી એડ કરો. અને હલકા હાથે મીકક્ષ કરી લો. ઉપરથી લીલી ડુંગળી ભભરાવો.
- 5
હવે સ્ટફિંગ થોડુ ઠંડુ થયા પછી તેના પટ્ટી સમોસા ભરી લો.
- 6
હવે તેને ગોલ્ડન બ્રાઉન રંગના તડી લો. આ સમોસા ને સ્ટોર કરવા હોય તો એર ટાઈટ ડબ્બા 10 થી 12 દિવસ ફિજરમાં રાખી શકો છો. અને પછી જ્યારે ખાવા હોય ત્યારે અડધો કલાક પહેલાં કાઢી લો અને તળી લો. તો રેડી છે આપણા ક્રિસ્પી પટ્ટી ચાઈનીઝ સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
-
-
-
-
-
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડશઆવો જાણીએ આ રેસિપી કઈ રીતે બને છેએકદમ જે લારી મા સમોસા મળે છે તેવાજ બનાવ્યા છે ખુબ સરસ બન્યા છેતમે લસણ ડુંગળી ખાતા હોય તો એડ કરી સકો છોઆમાં પટ્ટી વાળવામાં વાર લાગે છેશીટ્સ પણ રેડી મળે છેમે ઘરે જ બનાવી છે#EB#week7 chef Nidhi Bole -
-
-
ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપી🌹🌹❤️❤️🌹🌹 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#MFF#JSR Cookpad મેમ્બર પાયલ મહેતા જી ની Recipe જોઈ ને પેહલી જ વાર બનાવ્યા છે.બોવ સરસ બન્યા હતા. Anupa Prajapati -
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13767767
ટિપ્પણીઓ