રાંધવાની સૂચનાઓ
- 1
ખીરું બનવા માટે ચોખા અડદ ની દાળ, ચણા દાળ, અને મેથી લઇ ને તેને 2 થી 3 વાર બરાબર ધોઈ લો. ત્યાર બાદ તેને 4-5 કલાક પલાળો ત્યાર બાદ તેને પીસો. તને 7-8 કલાક આથો આવા માટે ગરમ જગ્યા પર રાખો અને પછી તેમાં મીઠુ ઉમેરો.ડોસા ના તવા ને એક દમ ગરમ કરો અને તેના પર પાણી ના છાટા ઉમેરો અને તેને લુસી ને ગેસ ધીમો કરીને તેના પર ડોસા નુ બેટર પાથરો અને તે એક દમ સુકાઈ જાય ત્યાર પછી જ તેના પર તેલ લાગવું.
- 2
ત્યાર બાદ તેના પર લસણ ની ચટણી મસાલો ઉમેરી ને થોડીક વાર રેવા દો. ત્યાર બાદ તેનો વાળી ને ગરમ ગરમ પીરસો.
- 3
ડોસા ને ચટણી, સંભાર સાથે સર્વ કરો.તૈયાર છે મસાલા ડોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
-
-
-
-
મસાલા ડોસા
મસાલા ડોસા એ સાઉથ ની ખુબજ ફેમસ વાનગી છે.સાઉથ ના અલગ અલગ રાજ્યો માં બનતી વાનગી છે.કેરાલા માં પણ આ ખુબજ ફેમસ છે.#goldenapron2 Sneha Shah -
-
-
-
-
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
-
-
-
-
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
મસાલા ડોસા
આજે આપડે તમિલનાડુ ના ફેમસ મસાલા ડોસા બનાખીશું.જે ખુબજ સ્વાદિષ્ટ અમે ઝટપટ બની જશે.#goldenapron2 Sneha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12954052
ટિપ્પણીઓ