સેઝવાન  ઢોકળા(Schezwan dhokla recipe in Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

બાળકો ની ફેવરેટ સેઝ વાન  ઢોકળા ની  મારી  પોતાની ઇનોવેટિવ  વાનગી ની રેસીપી ♥️

સેઝવાન  ઢોકળા(Schezwan dhokla recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બાળકો ની ફેવરેટ સેઝ વાન  ઢોકળા ની  મારી  પોતાની ઇનોવેટિવ  વાનગી ની રેસીપી ♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થિ 6 કલાક  આથો માટે
  1. 1 કપમીક્સ દાળ ચણા દાળ ; તુવેર; મસુર: મગ દાળ મોગર
  2. 1 કપચોખા.; હાલફ કપ અડદ ની દાળ
  3. દહીં 4 ચમચી ; મીઠુ, આદૂ લસણ મરચાં ની પેસ્ટ
  4. Fruits સોલ્ટ ઇનો 1 પાઉચ
  5. ચીલી sauce, સોયાં સોસ, schezwan સોસ
  6. કટ વેજ કોબિજ ; કાંદા, કેપ્સીકમ, ગાજર બધુંજ ચોપ કરવુ
  7. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 થિ 6 કલાક  આથો માટે
  1. 1

    સૌ પ્રથમ બધુ જ બરાબર પાણી થિ દાળ અને ચોખા ધોઇને ને સાફ પાણી મા 4 કલાક પાણી મા મેથી દાના નાખી ને પલાળવી

  2. 2

    હવે બરાબર 4 કલાક પલળી જાય બાદ દહીં એડ કરી મિક્સર મા grind કરી લેવુ પછી તેને 1 કલાક માટે frmet માટે સાઈડ મા મુકવું

  3. 3

    હવે આપણે ઢોકળીયા મા થાળી ને ગ્રીસ કરી મિશ્રણ મા બધો મસાલો એડ કરી મીઠુ નાખી ઇનો એડ કરી બરાબર 1 દિશા મા મીક્સ કરવુ

  4. 4

    મીક્સ કર્યા.બાદ તરત જ ગ્રીસ કરેલ થાંળી મા પાથરવા ઢોકળા 10 મિનિટ સ્ટિમ કરવા

  5. 5

    હવે તૈયાર ઢોકળા નાં ચોસલા પાડી એક પેન મા ઓઇલ મુકી બધા જ સોસ નાખી વેજ મા 2 મિનિટ કૂક કરી ઢોકળા એડ કરી મસાલા સ્પ્રીંન્કલ કરી કોથમીર નાખી સજાવટ કરી સર્વ કરવુ🌷👌👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes