કાંગ ના ઢોંસા (Foxtail Millet Dosa Recipe In Gujarati)

khyati Palan @cook_27521941
કાંગ ના ઢોંસા (Foxtail Millet Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંગ, અડદ ની દાળ અને મેથી ને ધોઈ અને 6-7 કલાક માટે પલાળી રાખવી,
- 2
પછી મિક્સરમાં મા લીસૂ ઢોંસા ના ખીરા જેવું પીસી લેવું. ત્યારબાદ ધોઈ ને 10 મીનીટ પલાળેલા ચોખા ના પૌવા ને પીસી ખીરા મા ઉમેરી મિક્સ કરવુ.
- 3
આ ખીરા ને 6-7 કલાક સુધી ઢાંકી ને આથો આવવા દેવું.
- 4
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી, નોનસ્ટીક લોઢી માં થોડું તેલ લગાવીને ઢોંસા ઉતારવા. નાળિયેર ની ચટણી કે ટામેટાં કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોંસા (Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની હોટ ફેવરિટ ડિશ .Very healthy n any time Dosa time.. Sangita Vyas -
-
ઢોંસા નું ખીરું(Dosa khiru recipe in Gujarati)
ખૂબ જ સરસ જાળી વાળા અને ક્રિસ્પી ઢોંસા બની ને તૈયાર થાય છે.👌 Nirali Prajapati -
-
-
ઈડલી અને ઢોંસા નું ખીરું(Idly - Dosa Batter Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#idli khiru#ચોખા#અડદ દાળ#પૌંઆ#મેથી દાણા Krishna Dholakia -
સાદા કેપ ઢોંસા (Cap Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઈન્ડિયા અને આખા ભારત ના ફેમસ કેપ ઢોસા જે breakfast થી લઇ ને ડિનર સુધી માં ખાઈ શકાય છે. Kunti Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી ઢોંસા (crispy dosa recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથસાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત કરીએ તો ઢોંસા નું નામ તો પેહલાજ આવે.નાના મોટા સૌ ને ઢોંસા ખૂબજ ભાવતા હોય છે પરંતુ ઢોંસા ઘરે બનાવવાની વાત આવે તો ઘણા લોકો ને જંઝટ જેવું લાગતું હોય છે.એનું કારણ છે કે ક્યારેક ઢોંસા ઉખડતા નથી તો ક્યારેક સરસ ક્રિસ્પી નથી થતા.પરંતુ પરફેક્ટ ઢોંસા બનાવવા માટે ખૂબી તો એનું બેટર બનાવવા મા જ હોઈ છે બેટર બરાબર બને તો બધાજ ઢોંસા સરસ થાય છે. Vishwa Shah -
-
ખીરું (khiru recipe in gujarati)
આ ખીરું થી તમે બધી રીત ના ઢોસા બનાવી સકો છો,અને આજ ખીરા માંથી,ઈડલી,ઉત્તપમ,બની શકે છે. Shilpa Shah -
ઈડલી-ઢોંસા નું ખીરું (Idly - Dosa batter recipe in Gujarati) સાઉથ
સાઉથ ઈન્ડીયન ફુડ અમારાં ઘરમાં બધાનું ફેવરેટ છે. મારી Daughter ને ઈડલી બહું ભાવે અને મારા Husband ને ઢોંસા. ૧૦-૧૫ દિવસે એકવાર તો તે ઘરે બની જ જાય. એક વાર ખીરું તૈયાર કરો, પછી તે ૪-૫ દિવસ સુધી તેને ફી્ઝ માં રાખી સકાય છે, અને અલગ અલગ વેરાયટી બનાવી સકાય છે.હું અહીં ઇડલી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું, જે વિવિધ પ્રકારના ટૂંકા અનાજવાળા ચોખા છે. તમે તેને કોઈપણ ભારતીય કરિયાણાની દુકાન પર શોધી શકો છો. ટૂંકાથી મધ્યમ અનાજ ચોખા આ રેસીપી માટે શ્રેષ્ઠ કામ કરે છે. હું આ રેસીપી માટે લાંબા અનાજની -બાસમતી ચોખાનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ નહીં. રેગ્યુલર સફેદ ચોખા કરતાં પારબોઈલ્ડ ચોખા સ્વાસ્થ્યપ્રદ હોય છે. તે ચોખા રાંધવામાં ઓછો સમય લે છે. પચવામાં પણ તે રેગ્યુલર કરતાં વધારે સારાં હોય છે.દક્ષિણના રાજ્યોમાં આ ચોખા ખૂબ જ લોકપ્રિય છે. તે ઇડલી અને ઢોસા બનાવવા માટે, તેમજ બાળકો અને વડીલો માટે કાંજીબનાવવા માટે પસંદ કરવામાં આવે છે, કારણ કે કાચા ચોખા કરતાં પોષણની દ્રષ્ટિએ આ પાચન માટે ખુબ સારા હોય છે.તમે પણ ઘરે જ આ ખીરું બનાવો, અને બહાર જેવાં ઈડલી, ઢોંસા અને ઉત્પમ નો આનંદ લો.#સાઉથ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
#superchef2 #સુપરશેફ2 #superchef2post2 #સુપરશેફ2પોસ્ટ2 #માઇઇબુક #myebookpost20 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ20 Nidhi Desai -
ઢોંસા (Dhosa Recipe in Gujarati)
#ચોખામારા ઘરે હંમેશા પ્લેન ઢોંસા બને છે..જે ચટણી અને સંભાર સાથે ખાવાની મજા આવી જાય... Sunita Vaghela -
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે. Komal Dattani -
-
-
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
ઢોસા નું ખીરું (Dosa Khiru Recipe In Gujarati)
#સુપરશેફ૪ ઢોસા એ ચોખાની પેનકેક છે, જે દક્ષિણ ભારતમાંથી આવે છે, જે આથો સાથે બનાવવામાં આવે છે. તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે. તેના મુખ્ય ઘટકો ચોખા અને અડદ ની દાળ છે, Jagatri Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14181130
ટિપ્પણીઓ (2)