સેઝવન ઢોસા ચોકલેટ ઢોસા (Schezwan Dosa & Chocolate Dosa Recipe In Gujarati)

bhakti pandit
bhakti pandit @cook_26500850

સેઝવન ઢોસા ચોકલેટ ઢોસા (Schezwan Dosa & Chocolate Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મીનીટ
4 વ્યક્તિ
  1. 2 કપખીચડિયા ચોખા
  2. 1 કપબાફીયા ચોખા
  3. 1 કપઉલદ દાળ
  4. 1 ચમચીમેથી

રાંધવાની સૂચનાઓ

60 મીનીટ
  1. 1

    દાળ ચોખા અને મેથી મિક્સ કરી 8/10 કલાક પલાડવું

  2. 2

    ત્યાર બાદ તેને મિક્સરમાં પિસી લેવું

  3. 3

    8/10 કલાક ખીરું રાખવું

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું નાખી ગાર લોઢી માં ઢોસા ઉતારવા

  5. 5

    તેમાં સેઝવાન સોસ અને ચોકલેટ સાઉસ પાથરવો

  6. 6

    કડક થાય એટલે સાંભાર chuteny સાથે પિરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

Similar Recipes