પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

Khyati Trivedi
એક ખૂબ પ્રખ્યાત ને બધા ને ગમતું સ્ટાતર

પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Khyati Trivedi
એક ખૂબ પ્રખ્યાત ને બધા ને ગમતું સ્ટાતર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ પનીર
  2. કેપ્સિકમ
  3. ડુંગળી
  4. ટામેટું
  5. ૧ કપબાંધેલું દહીં
  6. 1 tspચણા નો લોટ
  7. 2 tspસરસિયું
  8. 1 tspલસણ ની પેસ્ટ
  9. 1 tspકસૂરી મેથી
  10. 1 tspલાલ મરચું પાઉડર
  11. 1/2 tspગરમ મસાલો
  12. 1 tspલીંબુ નો રસ
  13. મીઠું
  14. 1 tspહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર કેપ્સીકમ ડુંગળી ટામેટાં ને ચોરસ ટુકડાં કરો

  2. 2

    દહીં માં બધાં મસાલા નાખી. મિક્સ કરો અને તેમાં પનીર કેપ્સીકમ ડુંગળી ટામેટાં ના પીસ નાખી ને મેરીનેટ કરી ૧ કલાક માટે ફ્રીઝ માં રાખો..

  3. 3

    ફ્રીઝ માં થી બહાર કાઢી સ્ટિક માં ભરાવી ગરમ તવા ઉપર શેકી ને અથવા barbeque માં શેકી લો.. ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes