રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૪ કલાક પલાળી દો. પછી તેણે બધુ પાણી કાઢી લેવાનું
- 2
પછી તેમા મરચા કોથમીર આદુ લસણની કળી નાખી પીસી લેવુ પાણી નય નાખવા નુ
- 3
પછી તેમા ડુંગળી અને ઉપર ના બઘા મસાલા નાંખી દેવા પછી તેમા હીગ નાખી ઊપર તેલ નાખી દો અને પછી દાળવડા તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND#WEEK1આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND #Week1 આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
-
-
-
દાળવડા (dal vada recipe in gujarati)
#trendસૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે. Disha vayeda -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
દાળવડા (Dal vada recipe in Gujarati)
#trend2 દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી દાળ વડા પૌષ્ટિક પણ છે Kajal Rajpara -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#Trend,#Week-2 દાળવડા નામ સાંભળતા વેતજ મોઢામાં પાણી આવી જાય છે. કોઈ પણ ૠતું માં ખાઈ શકાય ચા સાથે ખાઈ શકાય ચટણી સાથે કેચઅપ સાથે પણ ખાઈ શકાય. ચોમાસા માટે બેસ્ટ . Anupama Mahesh -
-
દાળવડા (Non Fried Dal vada Recipe in Gujarati)
#trendદાળવડા ગુજરાત મા બરોડા,અમદાવાદ નુ ખુબ જ ફેમસ સ્ટી્ટ ફુડ છે.મેં અહી હેલ્ધી વર્ઝન બનાવ્યુ છે.તળવા વગર દાલવડા બનાવ્યા છે.ઈનો કે સોડા નો પણ ઉપયોગ કયોઁ નથી. Mosmi Desai -
-
-
-
દાળવડા(Dal vada recipe in Gujarati)
#trend2#trendદાળવડા અમદાવાદી સ્ટ્રીટ ફૂડ છે. તે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. મારા દાળવડા અલગ હોય છે, હું તેને ફુદીનાના ટ્વીસ્ટ સાથે બનાવું છું. આ વડા માં કોઈપણ જાત નો સોડા ઉમેરવા માં આવતો નથી. Nilam patel -
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756101
ટિપ્પણીઓ