વેજી પકોડા (Veg Pakoda Recipe in Gujarati)

વેજી પકોડા (Veg Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા આપણે ખીરું ની બધ્ધીજ સામગ્રી ભેગી કરી, થોડું જાડું ખીરું તૈયાર કરી લઈશું
- 2
હવે ખીરા ને આપણે બાજુ પર મૂકી શું અને બીજી બાજુ આપણે બધા જ શાકભાજી જે પણ જણાવ્યા છે તે પ્રમાણે સ્લાઈસ કરી લેશો જે ગુજરાતીમાં પૈતાં કરી લે શું કહેવાય
- 3
ચીઝ ક્યુબ માટે જે પણ ચીઝ આપણે લઈશું જે નોર્મલ આવે છે એક એના આપણે એમાંથી પણ ચાર ટુકડા કરીશું
- 4
હવે આપણે જેમ ભજીયાં ઉતારી એ છે એમ જ સિમ્પલ રીત પ્રમાણે ભજીયાં ઉતારી લેશો
- 5
ભજીયા જ્યાંરે ગરમ હોય ત્યારે જ એના પર જે મેં બતાવેલું છે એ મસાલો છાંટી દઈશું
- 6
આમ જ ખૂબ સરળ રીતે આપણા ભજીયા તૈયાર થઈ જશે
- 7
હવે ખૂબ સરસ રીતે સુંદર પ્લેટમાં એનું પ્લેટિંગ કરીશું વચ્ચે સોસ ની પ્લેટ મુકીશુંસોસ ની પ્લેટ મુકીશું અને સર્વ કરીશું અને આજુબાજુ દરેક પ્રકારના જે ભજીયા છે એ સર્વ કરીશું એ ગોઠવી શું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા કાંદા અને અળવી પાનના પકોડા(Green onion pakoda recipe in Gujarati)
આ પકોડા ગ્રીન ચટણી સાથે પીરસવા અને આ પકોડા કાઢી માં નાખી ને પણ ખવાય જે સરસ લાગે છે.#greenonion#post1 Pooja Jaymin Naik -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
ઇનોવેટીવ પકોડા (Innovative Pakoda in Gujarati recipe)
#સુપરશેફ૩વરસાદ ની રમઝટ ચાલતી હોય ને પકોડા ખાવા નુ મન ના લલચાય તો ગુજરાતી હોવા નુ લાંછન લાગે હૌ,,,, ઈમેય ગુજરાતી ઓ ને જાત જાત નુ ખાવા બસ બહાનુ જ જોઇતુ હોઇ છે,,, Kinnari Rathod -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3#panner pakodaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા પનીર પકોડા પનીર ના ચોરસ જે પકોડા આવે છે તેનાથી બીલકુલ અલગ અને સ્વાદિષ્ટ આશા છે આપને પણ ગમશે. H S Panchal -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
પંજાબી પકોડા (Punjabi Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3પકોડા તો બધા ના પ્રિય હોય છે અને મારા પણ બહુ પ્રિય છે.ગમે ત્યારે પકોડા ખાવા ના ગમે છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
કાંદા પકોડા કઢી(kanda pakoda kadhi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફલોર્સ/લોટપકોડા કઢી એ ઉત્તર ભારત ખાસ કરી ને પંજાબીઓ ની માનીતી વાનગી છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે.. આજે આપણે કાંદા ના પકોડા સાથે પંજાબી કઢી બનાવીશું. Pragna Mistry -
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
પનીર પકોડા
#CulinaryQueens#તકનીકચોમાસું હોય અને ગુજરાતીઓ પકોડા ના બનાવે એવું બનેજ જ નઈ.. એમાંય પનીર પકોડા તો આહાહાહા... એક વાર બનાવજો.. Tejal Vijay Thakkar -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
પાસ્તા પકોડા (Pasta Pakoda recipe in Gujarati)
#GA4#week3Pakoda#cookpad#cookpadindiaપકોડા ૧ ખુબજ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડિશ છે જે બધા ને પસંદ હોય છે. ખાસ કરીને ઠંડી મા. આને ચા સાથે અથવા તો ટોમેટો કેટકપ સાથે ખાવાની મજા આવે છે. આપડે ઘણા પ્રકાર ના પકોડા ખાધા હસે પણ ક્યારેય પાસ્તા ના પકોડા નાઈ ખાધા હોય. મે આજે પાસ્તા ના પકોડા બનાવ્યા અને બહુજ સ્વાદિષ્ટ બન્યા છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચીઝ પકોડા (Cheese Pakoda in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialચીઝ કોને ન ભાવે નાના મોટા સૌને ભાવતું જ હોય છે.તો આ મોન્સૂન સ્પેશિઅલ માં ચીઝ પકોડા બનાવ્યા છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે આ ચીઝ પકોડા અને બહુ એછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી, વરસાદ પડતો હોય અને એવા ઠંડા વાતાવરણ માં આ ગરમાગરમ ચીઝ પકોડા ખાવાના મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
પોટેટો પકોડા(Potato pakoda Recipe in Gujarati)
#GA4#Week3#Pakodaઆ પકોડા સોડા વિના પણ ફૂલેલા ટેસ્ટી પકોડા છે.. જે ઝડપી બને છે.. Tejal Vijay Thakkar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
ક્રીસ્પી કોર્ન પકોડા.(Crispy Corn Pakoda Recipe in Gujarati)
#ફટાફટ. આ પકોડા ઝડપથી બની જાય છે સાથે સાથે ખુબજ ટેસ્ટી પણ બને છે.અને મક્કાઈ ના એટલે હેલ્ધી પણ. Manisha Desai -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#MRCચોમાસુ આવે એટલે પકોડા કોને ના સાંભળે ?પકોડા તો બધા જ ગુજરાતીઓ નું ઓલ ટાઈમ ફેવરિટ જ હોઈ.જેમાં ઓનીયન પકોડા પણ સ્વાદિષ્ટ બને છે. જે મે તમારી સાથે શેર કર્યા છે . Bindiya Prajapati -
મકાઈ ના પકોડા (Makai Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અમારા ઘરે આ મકાઈ ના પકોડા બધાને બહુ જ ભાવે. Richa Shahpatel -
મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
પકોડા રેસીપી એ ભારત ભર માં ખૂબ જ સામાન્ય છે અને જુદાં જુદાં પ્રસંગો મા બનાવવા મા આવે છે. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તેમને પકોડા તરીકે આપી શકાય છે#GA4#Week3 Nidhi Sanghvi -
ચીઝ પકોડા (Cheese Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3અહીં એક પકોડા ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું Mital Kacha -
મેક્રોની પકોડા(macroni pakoda recipe in gujarati)
# સુપરસેફ-૩# મોંસૂન રેસીપીપાસ્તા તો બાળકો ને ખુબજ ભાવે પણ વડીલો આ પાસ્ટાથી દૂર જ રેવાનું પસંદ કરે તો એવા સમયે બાળકો અને વડીલો બને ખુશી ખુશી ખાઈ સકે એવી રેસીપી બનાવીએ. તો ચાલો વરસતા વરસાદે માણીએ મેક્રોની પકોડા Hemali Rindani -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
-
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
સેન્ડવીચ પકોડા(Sandwich Pakoda Recipe in Gujarati)
#GA4#Week3Recipe -3# પકોડા# દુધી બટાકા ના લસણીયા સેન્ડવીચ પકોડા આ પકોડા સ્વાદમાં સરસ લાગે છે દૂધીના ભાવતી હોય તો બી ખાઈ લેશો Pina Chokshi -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe in Gujarati)
#RC1કઢી ભારતીય ભોજન થાલી ના એક ભાગ છે . વિવિધ રાજયો મા કઢી ની વિવિધતા જોવા મળે છે. ખાટી,મીઠી,તીખી ,કઢી ખિચડી,ભાત અથવા રોટલી સાથે પીરસાય છે. લોકો પોતાના સ્વાદ મુજબ કઢી બનાવાની રીત ને અપનાવી લીધા છે મે ખાટી કઢી મા ડબલ ડમરુ શેપ ના પકોડા નાખી ને બનાવયા છે નૉર્થ મા આ કઢી ને કઢી ફુલોરી કહે છે. ડબકા કઢી,ભજિયા વાલી કઢી, પકોડા કઢી, સિન્ધી કઢી,ગુજરાતી ખાટી મીઠી કઢી, કઢી ફુલોરી જેવા નામો થી પ્રચલિત પંજાબી પકોડા કઢી ની રીત જોઈયે Saroj Shah -
લસણીયા બ્રેડ પકોડા (Garlic Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Post 3#Week3બધા ને ભાવે એવા બ્રેડ પકોડા બનાવ્યા છે,બધા આને તળી ને બનાવે છે પણ અહી ફકત 2 ચમચી તેલ મા બનાવ્યા છે,તળ્યા જેવો જ ટેસ્ટ લાગે છે,અને એકદમ સોફ્ટ છે... Velisha Dalwadi -
વેજી પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#DA#week2માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પીઝા, મારા ઘરના ને બહુ જ ભાવે છે આ પીઝા, વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો માત્ર 20 કે 25 રૂપિયામાં તૈયાર થાય છે આ પીઝા Tejal Mehta
More Recipes
ટિપ્પણીઓ