દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

અાજે હું ખૂબ જ જડપથી બનતી all time favourite દાલ ફ્રાય ની મારી recepy મૂકું છું.સાથે જીરા રાઈસ છાસ પાપડ હોય જ તો બીજું શું જોઈએ?#trend2

દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

અાજે હું ખૂબ જ જડપથી બનતી all time favourite દાલ ફ્રાય ની મારી recepy મૂકું છું.સાથે જીરા રાઈસ છાસ પાપડ હોય જ તો બીજું શું જોઈએ?#trend2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપતુવેર ની દાળ
  2. ૨ નંગકાંદા બારીક સમારેલા
  3. ટામેટાં બારીક સમારેલા
  4. . ૧ ટેબલ ચમચી લીલાં મરચાં બારીક સમારેલા
  5. ૧ ટી સ્પૂનઆદુ બારીક સમારેલા
  6. ૧ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  7. ૫-૬ લીમડા ના પાન
  8. તજ,૩લવિંગ,૧ ચમચી જીરૂ
  9. ૨તમાલપત્ર
  10. ટેબલ સ્પૂનધાણાજીરુ
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧ ટેબલ સ્પૂનબટર
  15. ૨ ટેબલ સ્પૂનતેલ
  16. ૨ ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દાલ માં તમાલપત્ર, મીઠું, હળદર અને જરૂર મુજબ ૨ કપ પાણી ઉમેરી કુકર માં બાફી લો.

  2. 2

    Ek કઢાઈ મા બટર અને તેલ ગરમ મૂકી તેમાં તજ, લવિંગ, જીરૂ નો વઘાર કરો.તેમાં કાંદા અને લીમડાના પાન નાખો.એક મિનિટ માટે સાંતળો.

  3. 3

    ટામેટાં ઉમેરો ફૂલ આંચ પર stur fry કરો.એક મિનિટ પછી તેમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખો.૨ મિનિટ પછી ધાણાજીરુ, હળદર, મીઠું,મરચું ગરમ મસાલો ઉમેરી સાંતળો.

  4. 4

    બાફેલી દાળ ઉમેરો,૧ કપ પાણી ઉમેરી ઉકાળી લો.સતત હલાવતા રહો જેથી દાળ ચોંટે નહિ.

  5. 5

    ગેસ બંધ કરી, કોથમીર નાખો.૧ ટેબલ ચમચી બટર નાખો. જીરા રાઈસ,પાપડ, છાસ સાથે સર્વ કરો. જરૂર મુજબ લીંબુ નો રસ નાખી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes