કેરેટ રાઈસ(Carrot Rice Recipe in Gujarati)

Darshna Mavadiya @Darsh10
કેરેટ રાઈસ(Carrot Rice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી અને તેલ ઉમેરી ને થોડું ગરમ થવા દો પછી તેમાં લવિંગ,તજ,તમાલ પત્ર,ઇલાયચી અને બાદીઓ ઉમેરવો.
- 2
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ને ૧ મિનિટ સુધી સાંતળવી.
- 3
પછી તેમાં ખમણેલું ગાજર ઉમેરવું અને કેપ્સિકમ ઉમેરી ને થોડી વાર સાંતળો ત્યારબાદ તેમાં કાજુ અને કિશમિશ ને ઉમેરી ને સાંતળો.
- 4
પછી તેમાં મીઠું અને સાંભાર મસાલો તેમજ ટોપરા નું ખમણ ઉમેરી ને મિક્સ કરો પછી તેમાં બૉઇલ કરી ને રાખેલા ભાત ઉમેરી ને મિક્સ કરો અને કોથમીર ભભરાવી ને ગરમ ગરમ સર્વ કરો.એકદમ ટેસ્ટી કેરેટ રાઈસ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરટ રાઈસ (સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ) (Carrot Rice Recipe In Gujarati)
#GA4#Week3ગાજર વિટામિનસ થી ભરપૂર હોય છે, હવે તો ગાજર આખુ વર્ષ મળી રહે છે... carrot rice ઘણી અલગ, અલગ રીતે બનાવવામાં આવે છે.. પણ હું સાઉથ ની હોવાથી આજે મે સાઉથ સ્ટાઈલ થી બનાવ્યા છે. Taru Makhecha -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
મસાલા રાઈસ(masala rice recipe in Gujarati)
બિરીયાની અને પુલાવ ને ટક્કર મારે તેવાં આ રાઈસ મળી જાય તો બીજું કંઈ પણ ન જોઈએ. જે દહીં કે રાઈતા સાથે ખૂબ જ સરસ લાગે છે.ગરમ મસાલા ને લીધે તેનો સ્વાદ એકદમ વધી જાય છે.લંચબોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
ફા્ઈડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
ચાઈનીઝ યંગ જનરેશન નું તો ફેવરિટ છે. ફા્ઈડ રાઈસ ઝડપથી બની જતી ડિશ છે અને એમાં પણ જો સેઝવાન મસાલો નાખી બનાવવા માં આવે તો વધુ ટેસ્ટી બની જાય છે. વેજીટેબલ્સ ના ઉપયોગ થી હેલ્ધી પણ બની જાય છે.#GA4#WEEK3#CHINESE Rinkal Tanna -
કેરેટ હલવા ટ્રફલ (Carrot halwa truffle Recipe in Gujarati L
#GA4#Week3ગાજર નો હલવો હવે નવા સ્વરૂપ માં Ankita Pandit -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRઝટપટ કુકર માં બની જતો અને ખૂબ જ ઓછાં મસાલા થી બનતો ટોમેટો રાઈસ સાઉથ ની ખાસ વાનગી છે Pinal Patel -
કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)
#cooksnap આ રેસીપી માં મુખ્ય બે સામગ્રી છે. કેપ્સીકમ અને રાઈસ. આ રેસીપી ને સ્વાદિષ્ટ બનાવતો મસાલો. ઝટપટ બનતી આ વાનગી લંચ, ડીનર અને નાસ્તા માં ગમે ત્યારે સર્વ કરી શકો. Dipika Bhalla -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad કોલસ્લો સલાડ મૂળ એક અમેરિકન સલાડ છે. કોલસ્લો સલાડનું મેઇન ઇંગ્રીડીયન્ટ કોબી છે. કોબી સિવાય આ સલાડમાં ગાજર, કેપ્સીકમ, મકાઈ અને સાવ ઓછા પ્રમાણમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ સિવાય આ સલાડમાં ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી જેવા ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. આ સલાડ નો ઉપયોગ એક સાઇડ ડીશ તરીકે અથવા તો ફીલિંગ માટે પણ કરી શકાય છે. Asmita Rupani -
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
કેરટ કર્સ્ટર્ડ સેન્ડવીચ (Carrot custard sandwich recipe in Guj.)
#GA4#Week3#Carrot#Sandwichકેરટ કસ્ટર્ડ સેન્ડવીચ એક ઇનોવેટિવ ડેઝર્ટ છે. ગાજર માંથી તેનો હલવો બનાવી બ્રેડની સ્લાઈસ પર કસ્ટડ મિલ્ક લગાવી તેની સેન્ડવીચ બનાવી છે. આ ડેઝર્ટ મોટા લોકોની સાથે બાળકોને પણ ભાવે તેવું છે. Asmita Rupani -
કેરોટ - ઓનિયન રાઈસ બોલ્સ (Carrot Onion Rice Ball Recipe In Gujarati)
#GA4#Week9#FRIED (કેરોટ - ઓનિયન રાઈસ બોલ્સ)#Mycookpadrecipe 25 ઈન્ટરનેટ માંથી પ્રેરણા લીધી છે. Hemaxi Buch -
કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#SN3 #Vasantmasala#aaynacookeryclub જે ખૂબજ ઝડપ થી સ્વાદિષ્ટ રાઈસ તૈયાર થાય છે જેમાં રાઈસ સાથે કોર્ન અને વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
બીટરૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ એ રેસીપી માં કલર લાવવા માટે ખૂબ જ સરસ પદાર્થ છે. જે કુદરતી રીતે કલર લાવવા સાથે હેલ્થી પણ છે. અહીં મેં બીટરૂટ ના ઉપયોગ થી રાઈસ બનાવ્યાં છે. Jyoti Joshi -
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
વેજ.બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4#Weak16#Biryaniહેલો ફ્રેન્ડ્સ રાઈસ માંથી બિરયાની બનાવી છે જેમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Falguni Nagadiya -
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
-
કેરેટ ડીલાઈટ (Carrot Delight Recipe In Gujarati)
#GA4#Week3#carrot#પોસ્ટ36ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. દરેક વ્યક્તિ એ તેનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો જોઈએ. કેરેટ ડીલાઈટ તુર્કી ની જાણીતી મિઠાઈ છે. આપને ગાજર માથી હલવો,સૂપ,જ્યૂસ, ખીર લાડુ, પરોઠા, સેન્ડવીચ, ઢોસા જેવી ઘણી વાનગી બનાવીએ છીએ. દરેક ઘરમાં મોટેભાગે ગાજર નો ઉપયોગ હલવો બનાવમાં થતો હોય છે એક ને એક વાનગીથી ઘણી વાર બાળકોનું મન ભરાઈ જાય છે. તો આ એક નવી મીઠાઇ છે જે ખૂબ જ ઓછી વસ્તુ મા બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. તો ઘરે ચોક્કસથી બનાવો બાળકો તેમજ દરેક લોકો હોંશે હોંશે ખાશે. Divya Dobariya -
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe In Gujarati)
જયપુરી પુલાવ ખૂબ જ ટેસ્ટી રાઈસ ડિશ છે. બહુ ઓછા ingredients સાથે બનવા છતાં ખૂબ જ flavourful છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કાજુ અને કિશમિશ નો વપરાશ થાય છે જે આ પુલાવ ને ખૂબ જ રિચ બનાવે છે. આ પુલાવ ઓછા સમય માં પણ બની જાય છે. તમે પણ ચોક્કસ બનાવજો.#AM2 #rice #pulao #Pulao #jaipuripulav Nidhi Desai -
ગાજર નું જટપટ અથાણું (Carrot Pickle Recipe In Gujarati)
#GA4 #Week3ઓછી સામગ્રી માંથી ફટાફટ બનાવી શકાય છે.ખુબજ સરળ અને સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
મહારાષ્ટ્રીયન મસાલા ભાત (Maharastrian Masala Bhat Recipe In Gujarati)
#AM2#Week2#Mycookpadrecipe54 આ વાનગી બનાવવા ની પ્રેરણા મને અમારા જામનગર ના અને ખાસ એ પહેલા અમારી જ્ઞાતિ ના અને કુકિગ એક્સપર્ટ તરીકે જાણીતા શ્રીમતી તન્વીબેન વિરલભાઈ છાયા તરફથી મળી, એમની પોતાની યુ ટ્યુબ ચેનલ અને કૂકીંગ ક્લાસ પણ ચાલે છે, વર્ષો થી માસ્ટર શેફ જરૂર કહી શકાય એવા લેવલ પર કાર્યરત છે. આજ એમની વાનગી બનાવવાની પ્રેરણા થઈ. પ્રયત્ન છે...એમની વાનગી ને ન્યાય આપવાનો. Hemaxi Buch -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
હેલ્થી કેરેટ જ્યૂસ (Helathy Carrot Juice Recipe In Gujarati)
#GA4 #Week3# હેલ્થી કેરેટ જ્યૂસકોઈ પણ વેજ નો સૂપ કે જ્યૂસ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે, આ જ્યુસ ને સવાર માં લેવામાં આવે તો ખૂબ જ અસરકારક હોય છે, એમ પણ ગાજર માં વિટામિન એ ખૂબ માત્રા માં હોય છે, જે આંખો માટે બહુ સારું રહે છે.. Kinjal Shah -
પુલાવ (pulav Recipe in Gujarati)
#GA4#Week 19આ પુલાવ મારા બાળકો ને ખુબજ પ્રિય છે અને હેલ્ધી છે Kirtee Vadgama -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766223
ટિપ્પણીઓ (2)