ફા્ઈડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

Rinkal Tanna @cook_24062657
ફા્ઈડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ૨૦ મિનિટ પલાળવા અને પછી બાફી ને ઓસાવી લો. વધેલા ભાતનો ઉપયોગ પણ કરી શકાય છે.શાકભાજી સમારી ને તૈયાર કરો.
- 2
પેન માં તેલ ગરમ કરો શાકભાજી ઉમેરી ૨ મિનિટ હાઈ ફલેમ પર સાંતળો.
- 3
રાંધેલા ભાત ઉમેરો અને થોડીવાર સાંતળો.
- 4
સેઝવાન મસાલો ઉમેરી મિક્સ કરી લો અને ગરમાગરમ સર્વ કરો. જો વધેલા ભાત નો ઉપયોગ કરવામાં આવે તો ૫ થી ૭ મિનિટ માં બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3મેં આજે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે તેમજ તેમાં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડી જાય છે. Ankita Tank Parmar -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3રાઈસ નાના મોટા સૌને ભાવે .રાઈસ માંથી ઘણી વાનગીઓ બને છે .આજકાલ ના બાળકો શાક નથી ખાતા અને પ્લેન રાઈસ ખાઈ ને કંટાળી જાય છે .જો એમને આ સેઝવાન રાઈસ બનાવી ને આપી એ તો તે હોંશે હોંશે ખાય છે . સેઝવાન રાઈસ ફૂલ મિલ તરીકે ચાલે છે . આજકાલ તો સેઝવાન રાઈસ સ્ટ્રીટ ફૂડ પણ છે . Rekha Ramchandani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiસેઝવાન રાઈસ એટલે ઘણા બધા વેજીટેબલ્સ નો એકસાથે સંગમ !! તમારી મનપસંદ વેજીટેબલ્સ એમાં એડ કરી શકો છો.વડી એકદમ ટેસ્ટી !! રાઈસમાં સેઝવાન મસાલો નાખવાથી એકદમ સુપર ટેસ્ટી બને છે. Neeru Thakkar -
ચાઈનીઝ ચોપસુઇ(Chinese Chopsui recipe in Gujarati)
#GA4 #Week3#Chinese#carrot#cookpadindia#cookpadGujaratiચાઈનીઝ ચોપસુઇ એ અમેરિકન ચોપસુઇ નું સ્પાઈસી વર્ઝન છે. જલ્દી થી બની જતી ડીશ છે આ. ચાઈનીઝ ખાવાની ઈચ્છા થાય તો જલ્દી બની જાય એવી ડીશ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#WCR અગાઉ થી ભાત તૈયાર હોય તો ખૂબ જ ઝડપ થી બની જાય છે.જેમાં ફ્રેશ વેજીટેબલ,લીલી ડુંગળી,સીઝલીગ વગેરે નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે.અમારાં ફેમીલી ની ફેવરીટ ડિશ છે.જે ફાસ્ટ ફૂડ ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે Pinal Patel -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
કેરેટ રાઈસ(Carrot Rice Recipe in Gujarati)
#GA4#week3#post3આમ તો ગાજર માંથી હલવો સૌથી વધુ બનતો હોય છે પણ મે આજ ગાજર નો ઉપયોગ કરી ને કેરેટ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે. સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. Darshna Mavadiya -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
-
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)
#spicy#monsoon#સુપરશેફ4ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ. Vishwa Shah -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
વેજ.રાઈસ નૂડલ્સ વિથ ક્રિસ્પી ટોફુ (Veg Rice Noodles WIth Crispy Tofu Recipe In Gujarati)
#RC2#White#Cookoadindia#Cookpadgujrati વેજ.નૂડલ્સ આજકાલ નાના મોટા સૌ ને ભાવતી વાનગી બની ગઈ છે .એમાં પણ ખાસ કરી ને બાળકો ને ફેવરિટ બની ગયા છે નૂડલ્સ.પણ નૂડલ્સ મોટા ભાગે મેંદા માંથી બનતા હોય છે મે અહી ચોખા ના લોટ માંથી ખૂબ જ સરસ અને સરળ એવા નૂડલ્સ બનાવ્યા છે જે ટેસ્ટ માં અને હેલ્થ બન્ને માં ફીટ બેસે છે.સાથે સાથેેવેજિટેબલ અને ટોફુ આ વેજ રાઈસ નૂડલ્સ ને વધુ healthy બનાવે છે. Bansi Chotaliya Chavda -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#જલ્દી બની જતા અને બહુજ ટેસ્ટી એવા ફ્રાઇડ રાઈસ Sunita Ved
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756338
ટિપ્પણીઓ