વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#MA
આજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી

વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)

#MA
આજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. 6સ્લાઈસ બ્રાઉન બ્રેડ
  2. 4-5બાફેલી બટેટી ગોળ કટ
  3. 3નાના ટામેટા ગોળ કટ
  4. 3નાની ડુંગળી ગોળ કટ
  5. 1/2કેપ્સિકમ લાંબી સ્લાઈસ
  6. 1નાની કાકડી ગોળ કટ
  7. લીલી ચટણી
  8. લાલ ચટણી
  9. નાઈલોન સેવ
  10. મસાલા શીંગ
  11. 3ક્યુબ ચીઝ
  12. ચાટ મસાલો
  13. સોસ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બે બ્રેડ લઈ એક બ્રેડ પર લાલ અને ને બીજી બ્રેડ પર લીલી ચટણી લગાવો હવે તેના પર ટામેટા ડુંગળી કેપ્સિકમ કાકડી બટાકા ગોઠવો

  2. 2

    હવે સેવ મસાલા શીંગ ચીઝ અને ચાટ મસાલો છાંટી બીજી બ્રેડ થી કવર કરો

  3. 3

    તયાર છે વેજ. ચીઝ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes