વેજ સેડવીચ(Veg Sandwich Recipe in Gujarati)

Rishika Dodecha
Rishika Dodecha @cook_23651364

વેજ સેડવીચ(Veg Sandwich Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપઝીણા સમારેલા શિમલા મરચા
  2. ૧ કપઝીણી સમારેલી ગોબી
  3. ૧ કપઝીણી સમારેલી ડુુગળી
  4. પાઉચ મૈંયોનીઝ
  5. ક્યૂબ ચીઝ
  6. મીઠુ
  7. મરી પાઉડર
  8. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઝીણી કાતરણી ના વેજ સમારવા.

  2. 2

    વેજ મિક્સ કરી મીઠુ,મરી પાઉડર,મૈયોનીઝ,ચીઝ ઉમેરવુ.

  3. 3

    સ્લાઇડ ની બંને બાજુ સોસ લગાડી સ્ટફીગ ભરવી

  4. 4

    ત્યારબાદ સ્ટફિંગ ભરી મશીનમાં તૈયાર કરવી.

  5. 5

    ર થી ૩ મિનીટમાં સેડવીચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rishika Dodecha
Rishika Dodecha @cook_23651364
પર

ટિપ્પણીઓ

Similar Recipes