ઓરીયો શેક (Oreo Shake Recipe in Gujarati)

AmrutaParekh
AmrutaParekh @cook_26096589

આ શેક ખુબ જ સરસ લાગે છે.
#GA4
#week4

ઓરીયો શેક (Oreo Shake Recipe in Gujarati)

આ શેક ખુબ જ સરસ લાગે છે.
#GA4
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વયકતી માટે
  1. ઓરીયો 4 બિસકીટ
  2. 1 કપદુધ
  3. ચોકલેટ શિરપ ડેકોરેશન માટે
  4. ચોકો ચીપસ જરુર મુજબ
  5. ઓરીયો બિસકીટ નો ક્શ ડેકોરેટ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    એક બાઉલ મા બીસકીટ અને દુધ ને પીસી લો.

  2. 2

    થોડા બીસકીટ ને કશ કરી લો.

  3. 3

    ગલાશ ને ચોકલેટ શિરપ થી ડેકોરેટ કરી તેમા શેક નાખી અને ઉપર ચોકો ચીપસ અને બિસકીટ કશ નાખી પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AmrutaParekh
AmrutaParekh @cook_26096589
પર

Similar Recipes