વાલોળ મુઠીયા નું શાક(Valod muthiya shaak recipe in Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

વાલોળ મુઠીયા નું શાક(Valod muthiya shaak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનીટ
2 લોકો
  1. 2 મોટી ચમચીમેથી ની સુકવણી
  2. 1 વાટકીચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1/4 ચમચીહળદર
  6. ખાંડ 1 નેની ચમચી
  7. 1 ચમચીધાણાજીરું
  8. 150 ગ્રામસમારેલી વાલોળ
  9. ટામેટું 1 મધ્યમ સાઈઝ
  10. તેલ તળવા માટે
  11. અજમો વઘાર માટે
  12. રાઇ

રાંધવાની સૂચનાઓ

35 મિનીટ
  1. 1

    એક પેન માં 2 ચમચીતેલ મુકો

  2. 2

    ગરમ થાય એટલે રાઈ તથા અજમો ઉમેરો

  3. 3

    રાઈ તતળે એટલે વલોલ ઉમેરો

  4. 4

    એક ટામેટું સમારીને ઉમેરો

  5. 5

    મીઠું અને હળદર ઉમેરો

  6. 6

    થોડીવાર સાંતળો

  7. 7

    થોડું પાણી નાખો

  8. 8

    ચઢવા દો

  9. 9

    મુઠીયા બનાવવા માટે

  10. 10

    મેથી ની સુકવણી લો

  11. 11

    એક તપેલી માં થોડું પાણી લાઇ ઉકાળો

  12. 12

    તેમાં મેથી blanch કરો

  13. 13

    ચણા ના લોટમાં મીઠું મરચું અને ખાંડ ઉમેરો

  14. 14

    મેથી ઉમેરો

  15. 15

    થોડું તેલ મોણ માટે ઉમેરો

  16. 16

    કઠણ લોટ બાંધો

  17. 17

    મુઠીયા વાળી લો

  18. 18

    એક પેન માં તળવા માટે તેલ ગરમ મુકો

  19. 19

    મુઠીયા તળી લો

  20. 20

    વાલોળ નું શાક ચડવા આવે એટલે તેમાં મુઠીયા ઉમેરો

  21. 21

    5 મિનિટ ઉકળવા દો

  22. 22

    પછી ગેસ બંધ કરો અને 5 મિનીટ સિજવા દો

  23. 23

    કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

Similar Recipes