સીતાફળ રબડી (custard apple rabdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૨ ચમચી પાણી નાંખી દૂધ નાખો. દૂધને ઉકાળો અને હલાવતા રહો. દૂધ થોડું ઘટ્ટ થાય પછી કન્ડેન્ડ્સ મિલ્ક ઉમેરી સતત હલાવો. પિસ્તાનો ભૂકો મિક્સરમાં કરો.
- 2
સીતાફળમાંથી બી કાઢી મેશ કરો. હવે દૂધમાં ઉમેરો. ૫-૭ મિનિટ ઉકાળી સ્ટવ ઓફ કરો. પિસ્તાનો ભૂકો, ઇલાયચી પણ ઉમેરી હલાવો. રુમ ટેમ્પરેચરમાં આવે પછી ફ્રીજમાં મૂકો.
- 3
ઠંડી રબડી જલેબી સાથે એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
સીતાફળ કેન્ડી (Custard apple candy recipe in Gujarati)
#CookpadTurns4#ફ્રુટ્સશિયાળામા આવતા ફળો નો શેક બનાવતા હોય છીએ પણ આજે મે સીતાફળ નિ કેન્ડી બનાવી છે જે મને ને મારા મિસ્ટર ને બહુ ભાવે છે Pina Mandaliya -
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
-
-
સીતાફળ બાસુંદી (Custard Apple basudi ર Recipe in Gujarati)
#makeitfruity#CF#TC#milk#fruit#Custard_Apple#Sitafal#sweet#basudi#CookpadIndia#COOKPADGUJRATI સીતાફળ એ વધુ બીજ ધરાવતું માવાદાર છે. જે તેના વિશિષ્ટ મીઠાશ વાળા સ્વાદના કારણે અન્ય ફળ કરતાં અલગ પડે છે. તે ખૂબ જ ઓછા સમયગાળા માટે એટલે કે આખા વર્ષમાંથી લગભગ બે-ત્રણ મહિના માટે જ મળતા હોય છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં તેનો પાક સૌથી વધુ આવે છે, આથી આ સમયે તેનો બને તેનો ઉપયોગ કરી લેવો જોઈએ તેનો પલ્પ કાઢીને સ્ટોર કરી શકાય છે. સીતાફળ ડાયાબિટીસ ના રોગ માં ,ચામડીના રોગમાં, પેટના રોગમાં વગેરે માટે ફાયદાકારક નીવડે છે. સીતાફળ એકલા તો ખુબ સરસ લાગે છે. સાથે સાથે તેમાંથી બનતી વાનગીઓ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં સીતાફળની બાસુંદી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે તે નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Shweta Shah -
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
સીતાફળ ની સિઝનમાં સીતાફળ નો ઉપયોગ ના કરે તો કેમ ચાલે Sonal Karia -
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati#my_favourite_recipe Keshma Raichura -
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)
#GA4#Week8# milk Hiral A Panchal -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળા માં સીતાફળ ખુબ સરસ આવે જેથી સીઝન દરમિયાન તેનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ#GA4#Week8#મિલ્ક Alpa Jivrajani -
-
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4#week1 કૂકપેડ ને જન્મદિવસ ની શુભકામનાઓ. મે આજ ફ્રૂટ માંથી બાસુંદી બનાવી છે . Vaibhavi Kotak -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
હમણાં સીતાફળ ની સીઝન છે .... તો ઋતુ પ્રમાણે મળતા ફ્રૂટ ખાઈએ અને એ માંથી બનાવી સીતાફળ રબડી..... Jigisha Choksi -
સીતાફળ શેક(Custard apple Shake recipe In Gujarati)
#Healthydrink સીતાફળ ખાવાની જેટલી મજા આવે છે તેનો શેક પણ એટલો જ ભાવે છે Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967104
ટિપ્પણીઓ (52)