ચટણી(Chutney recipe in Gujarati)

NIKITA CHAUHAN
NIKITA CHAUHAN @cook_26352385

ચટણી(Chutney recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦/મીનીટ
૨/ લોકો માટે
  1. ૧૦,૧૨ /પાંદડાં ફૂદીનો
  2. ૫,૬/ કળી લસણ
  3. ૨/ચમચી તેલ
  4. /ચમચી લાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦/મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક ખાંડણી માં લસણ, ફુદીના ને ખાડીને એક ડીસ માં કાઢી લેવું.

  2. 2

    તેમાં ઉપર થી લાલ મરચું પાઉડર,મીઠું અને થોડુંક પાણી નાખી તેને ખલાવી લેવું

  3. 3

    એક કળાય માં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં બનાવેલી ચટણી ૨,૩ મીનીટ માટે હલાવો એક વાટકી માં કાઢી ને સર્વ કરો.

  4. 4

    આ રીતે તમે પણ ઘરે બનાવો આવી. લસણ ફુદીના ની ચટણી 🥦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
NIKITA CHAUHAN
NIKITA CHAUHAN @cook_26352385
પર
cooking👩‍🍳@ Sweet home
વધુ વાંચો

Similar Recipes