દૂધી ના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા તમે દુધી ને છાલ ઊતારી લો પછી એક પ્લેટ મા મસાલા લો
- 2
પછી દુધી ને છીણી લો ત્રણ લોટ ચાળી લો પછી તેમા દૂધી છીણી નાખવી (મીઠુ, હળદર અને લાલ મરચુ. દહીં નાખવુ દહીં નાખવા પોચા સારા થાય છે
- 3
પછી બધુ મિક્સ કરી લોટ બાંધવો
- 4
પછી એક પાટલી પર વેલા બનાવી
- 5
પછી ઈડલી કુકર મા બાફવા મૂકવા 30/35 મિનિટ સુધી બફાઈ થાય પછી ઠંડા થવા દો એક સરખા
- 6
કાપી લો એક કઢાઈ મા તેલ મુકો પછી(રાઈ, તલ, લીલા મરચા નાખવા)વગાર કરવો
- 7
પછી દુધી ના મુઠીયા નાખવા પછી બરાબર હલાવો પછી તેમા મીઠુ, મરચુ નાખવુ બરાબર હલાવો પછી નીચે ઉતારી લો ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
-
-
-
દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
દુધી ની ગુજરાતી ઓથેન્ટીક કહેવાય એવી વાનગી એટલે મુઠીયા ,દુધી માં ફાઇબર સારી માત્રા મા હોય છે જે શરીર ની સ્વસ્થતા જાળવે છે sonal hitesh panchal -
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
-
-
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#week21#દૂધીમુઠીયા(manchurian style) Shivangi Devani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789939
ટિપ્પણીઓ