દાડમ અને લસણની ચટણી (pomegranate & garlic chutney recipe in Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

દાડમ અને લસણની ચટણી (pomegranate & garlic chutney recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 નંગમોટું દાડમ
  2. 1 નંગલસણ
  3. 1/2 ચમચીજીરું પાઉડર
  4. 1/4 ચમચીસંચર પાઉડર
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1/2 નંગલીંબું
  7. 2 ચમચીબી નો ભૂક્કો
  8. 1/2 ચમચીખાંડ
  9. મીઠું સ્વાદાનુંસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાડમ અને લસણને ફોલી લેશું અને બાઉલમાં ભરી દેવું.

  2. 2

    હવે મિક્ષર જાર લઇ લસણ અને મસાલા, લીંબું, મીઠું, ખાંડ નાખી ક્રશ કરી લેશું.

  3. 3

    ત્યાર બાદ દાડમ અને બી નો ભૂક્કો નાખી ફરી ક્રશ કરી લેવું.

  4. 4

    તો તૈયાર છે દાડમ અને લસણની ચટણી. તેને ઢોકળા, સેન્ડવીચ કે ઢોસા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes