પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધ ને એક તપેલામાં રેડી ગરમ કરો દુધ ને ઉકાળો પછી તેમાં લીંબુનો રસ રેડો દુધ ફાટી જશે પછી દુધ માંથી પાણી અલગ પડે અને પનીર અલગ પડે એટલે તેને એક સફેદ કકડા માં રેડી દો
- 2
પછી તેમાં થોડું થંડુ પાણી રેડી દો અને પછી પાણી નીતારી લો પછી કકડો ને હાથ થી દબાવી પાણી વધારાનો કાઢી લો પછી તેને એક પ્લેટમાં મૂકી તે કકડા ઉપર એક બીજી પ્લેટ મુકો અને ઉપર વજન મુકો એટલે પનીર રેડી થશે
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં જીરું અને તમાલપત્ર નાખો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ની સમારેલી કળી નાખો અને તેને સાંતળો ૫ મિનિટ પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી હલાવી લો ફરી ૫ મિનિટ માટે રહેવા દો અને સાંતળો
- 4
હવે બધું બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ગરમ મસાલો, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર અને કસુરી મેથી નાખો અને થોડું પાણી રેડી દો અને ૫ મિનિટ માટે રહેવા દો હવે તેમાં પનીર જે બનાવેલુ છે તેને હાથ થી ભુક્કો કરી લો પછી તેને કડાઈમાં નાખી હલાવી લો
- 5
હવે તેમાં મલાઈ એડ કરો અને ૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો પછી પનીર ભુરજી ને એક પ્લેટમાં કાઢી પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
-
-
-
-
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે. Jigna Vaghela -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WeeK2 Ila Naik -
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2અહીં મેં પનીર ભુરજી ટેસ્ટી બનાવી છે. Bijal Parekh -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
More Recipes
ટિપ્પણીઓ (5)