ખાખરા પિઝ્ઝા :(khakhara Pizza recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ખાખરા પર બટર અને કેચપ લગાવી તૈયાર કરવા.
- 2
એક ખાખરા પર ચીઝ ખમણી ને પાથરી દેવુ તેના પર પેપરીકા અને ઓરેગાનો ભભરાવવું પછી તેના પર બીજો ખાખરો મૂકી તેના પર કાંદા, કેપ્સિકમ અને ટામેટા મુકી ચીઝ ભભરાવી તૈયાર કરવુ.
- 3
તૈયાર કરેલા ખાતાને પ્રી - હીટ કરેલી તાવી પર મૂકી ઢાકણ થી ઢાંકી બે મિનીટ ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી ધીમા તાપે થવા દેવુ. ખાખરા પિઝ્ઝા તૈયાર છે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપૂરી પિઝ્ઝા (Pani Puri Pizza Recipe In Gujarati)
#goldenapron3#Week6#Pizza#Post-2 વિદ્યા હલવાવાલા -
-
-
ખાખરા પીઝા (Khakhara Pizza Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#cookpadindia#cookpadGujaratiખાખરા આપણે ડાયટમાં લેતા હોઈએ છે અેટલે ઘર માં મળી જ રહેતા હોય છે.જો ડિનરમાં આપણે સુપ સાથે સ્ટાર્ટર બનાવીએ તો આપણા ડિનરને ચાર ચાંદ લાગી જાય છે. ખુબ ઓછા ટાઈમ માં બની જતી અને સહેલાઈથી મળી રહેતી સામગ્રી સાથે હું લઈ ને આવી છું ખાખરા પીઝા. આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે. Shreya Jaimin Desai -
-
-
-
ખાખરા નો ચેવડો(khakhara chevdo recipe in gujarati)
#સ્નેક્સઆ એક ખૂબ જ ઓછા તેલ મા બનતો સ્વાથ્યવર્ધક નાસ્તો છે.. જે ખૂબ લાંબા સમય સુધી સારો રહે છે..વળી ખાખરા માંથી બનતી હોવાથી પચવામાં પાન ખૂબ જ હલકો નાસ્તો છે આ.. Dhara Panchamia -
-
વેજ ટોમેટો ચીઝ પિઝ્ઝા ઉત્તપમ (Veg tomato cheese pizza uttapam recepie in gujarati)
પિઝ્ઝા ખાવાનુ મન થાય તેવી આ બેસ્ટ રેસીપી છે, મેંદા ની જગ્યા એ, ઢોસા ખીરું વડે બનતા પિઝ્ઝા ખાય શકાય Nidhi Desai -
-
-
-
-
-
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
-
-
-
-
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
-
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ
અલગ કંઈક ખાવાની ઈચ્છા હોય તો આ સેન્ડવીચ ચોક્કસ બનાવો, એક સાથે પાસ્તા , પિઝ્ઝા અને સેન્ડવીચ ની મઝા લો. Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801599
ટિપ્પણીઓ