આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)

આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, દળેલી ખાંડ અને મીઠું નાખવું.
- 2
પછી બે-ત્રણ વખત ચાળણી થી ચાળી લેવું.
- 3
ત્યાર પછી તેમાં દહીં નાખી બરાબર મિક્સ કરવું.
- 4
પછી દૂધ ઉમેરતા જવું અને એકદમ ઢીલો લોટ બાંધવો.(ફોટા માં બતાવ્યાં મુજબ)
- 5
ત્યાર પછી એક કડાઈને ફાસ્ટ ગેસ ઉપર મૂકી અંદર સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ગરમ થવા દેવું.
- 6
ત્યાર પછી એક તપેલી (મોલ્ડ) લઈને અંદર તેલથી ગ્રીસ કરી લેવું.
- 7
પછી તેમાં બ્રેડ નો લોટ બાંધ્યો છે તેને તપેલી (મોલ્ડ) માં નાખવો.
- 8
લોટને તપેલી (મોલ્ડ) થી ત્રણ ઈંચ નીચે રાખવો. પછી તપેલી કડાઈ ની અંદર મૂકી ઢાંકણ બરાબર અંદર હવા ના જાય એ રીતે ફીટ ઢાંકવું.
- 9
ગેસની આંચ ધીમી કરી ૩૦ થી ૩૫ મિનિટ બેક થવા દેવું. ૩૫ મિનિટ પછી ટુથપીક કે ચપ્પાની મદદથી ચેક કરી જોવું. (ટૂથપીક ને જો લોટ ચોંટે તો પાંચ દસ મિનિટ વધારે રહેવા દેવું) ટૂથપીક ને લોટના ચોંટે તો ગેસ બંધ કરી તપેલી બહાર કાઢી લેવી.
- 10
બે-ત્રણ મિનિટ ઠંડુ થવા દેવું. કિનારેથી છૂટું પડી જાય એટલે તપેલી (મોલ્ડ) ઊંધી કરી બ્રેડ બહાર કાઢી લેવી.
- 11
અને તેના ચપ્પાની મદદ થી પીસ કરી લેવા.
- 12
તો તૈયાર છે આટા બ્રેડ (ઘઉંના લોટની બ્રેડ.)😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#Cookiesઆ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
લોકડાઉન માં મે ઘઉં ના બ્રેડ બનાવ્યા છે અને એ પણ યીસ્ટ અને ઓવન વગર બનાવ્યા છે. Sachi Sanket Naik -
ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)
#GA4#Week26#બ્રેડફોકાસ્યા બ્રેડ એ ઈટાલિયન બ્રેડ છે.જે દેખાવ માં જેટલી ડિલિસીયસ લાગે છે ટેસ્ટ માં એટલી જ ટેસ્ટી લાગે છે.એ શેકી ને કે પછી ગ્રાલિક બ્રેડમાં પણ ઉપયોગ કરી શકો છો.અને તેનો પોતાનો ટેસ્ટ જ એટલો સરસ છે એટલે આમનામ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.બહારની બ્રેડ માં યીસ્ટ હોઈ છે.પણ મેં આ યીસ્ટ વગર અને ઓવન વગર બનાવી છે. Sheth Shraddha S💞R -
બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)
#GA4#Week26બ્રેડમાંથી સેન્ડવીચ બનાવવા માટે આપણે તેની કિનારીઓ કાઢી લેતા હોય છે તો એ બ્રેક કિનારીઓને બ્રેડક્રમ્સ બનાવી અને એમાંથી મે બે બ્રેડ કેક બનાવી જે એકદમ સોફ્ટ અને સરસ બને છે Shrijal Baraiya -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન) Santosh Vyas -
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
નો ઓવન કોકોનટ કૂકીઝ (No Oven Coconut Cookies Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માં થી આ કૂકીઝ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે અને એ પણ ઓવન વગર...જરૂર થી એક વાર ટ્રાય કરવા જેવી રેસિપી...નો ઓવન કોકોનટ કૂકીઝ (#cookpadindia#cookpadgujarati#weekendchefSonal Gaurav Suthar
-
ફુગિયા બ્રેડ (balloon bread recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ ૧ #વીક ૧આજની પોસ્ટ એક ખાસ ડીપ ફ્રાઇડ યીસ્ટ ઇન્ડિયન બ્રેડ છે જેને "ફુગિયા" તરીકે ઓળખવામાં આવે છે જે લગ્ન અને ઉત્સવના પ્રસંગોમાં તૈયાર કરવામાં આવે છે. Twinkal Kalpesh Kabrawala -
ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
ઘઉં ના લોટ માંથી બનાવેલ છે Tejal Hiten Sheth -
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni -
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
#GA4#Week26બનાના બ્રેડમને બેકીંગ ખુબ ગમે. મને ખબર છે વધારપડતા લોકો બ્રેડ ગમે છે.એ જો ગોળ અને ઘઈ ના લોટ નો હોય તો સુ વાત છે.મે આ બ્રેડ ગઈના લોટ અને ગોળ થી બનાવ્યો છે. યેમા તેજ પાઉડર નાખી છે, જે એક પ્રતીકાર શક્તિ વધારે છે ચાલો શરુ કરી એ Deepa Patel -
ઘઉં ના લોટ ની પેનકેક(ghau lot ni pan cake recipe in Gujarati)
#સુપરશેફ2 આ પેનકેક મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે આ મારા પોતાની જ ફેવરિટ છે.. Tejal Vijay Thakkar -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશુંDimpal Patel
-
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
હોમમેઇડ પિઝા.. 🍕 (Home Made Pizza Recipe In Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ નો ચીઝ નો ઓવન નો યીસ્ટ પિઝા.. 🍕 બેસ્ટ પિઝા ઈન લોકડાઉંન 🍕 Foram Vyas -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.#NoOvenBaking#રેસીપી૧ Palak Sheth -
ધઉંની ફ્રુટ બ્રેડ (Wheat Fruit bread Recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Bread#cookpadindia#મોમ#મેંદો અને બટર વગર ઘઉંના લોટ માંથી બ્રેડ સ્લાઈસ બનાવી છે. એકદમ ઓછી ખાંડ નાખી મધ અને કેળાંનો ઉપયોગ કર્યો છે.સાથે બેરીઝ અને અખરોટના ટુકડા નાખ્યા છે. Urmi Desai -
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOven#noyeast#recepi2માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. ખાંડ સાથે તજનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે. અમે મેંદાનો લોટ યુઝ નથી કરતા તેથી મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે. Hetal Vithlani -
વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)
#વિકમીલ૧ #માઇઇબુકબ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ Ishanee Meghani -
-
પિટા બ્રેડ (Pitta Bread Recipe In Gujarati)
પિટા એ ગ્રીક નામ છે. તે મોટેભાગે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે પરંતુ તેના પોષણમૂલ્ય ને વધારવા માટે તેને વિવિધ પ્રકારના લોટ અને ઘઉંનો લોટથી પણ બનાવી શકાય છે. પિટા બ્રેડ સાદા સફેદ કલરની હોય છે પરંતુ તેને જેમ શેકવામાં આવે છે તેમ અંદર બે સ્તર થઈ જાય છે જે ખિસ્સા બનાવવા માટે કામ આવે છે આ ખિસ્સાનો ઉપયોગ વિશ્વભરની વિવિધ વાનગીઓ ના આધાર તરીકે વિવિધ રીતે થાય છે. Ankita Tank Parmar -
ઘઉં ના લોટ માંથી ચોકલેટ કેક (Ghau na Lot Ni chocolate Cake Recipe In Gujarati)
આ રેસિપી ઘઉં ના લોટ માંથી બને છે એટલે બાળકો ને નુકશાન કરતી નથી...મે કેક ઓવન કે યિસ્ત વગર બનાવી છે. Meet Delvadiya -
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
થીન ઘઉં બિસ્કિટ (Thin Wheat Biscuit Recipe In Gujarati)
Thin wheat biscuits થીન ઘઉં બિસ્કિટહવે બેકરી જેવા બિસ્કિટ ઘરે બનાવો. એ પણ કઢાઈ મા સેલી રીતે. Deepa Patel -
જીરા બિસ્કીટ ઇન માઇક્રોવેવ (Jeera Biscuit In Microwave Recipe In Gujarati)
#world baking dayઆજે મેં ઘઉં ના લોટ માં થી જીરા બિસ્કીટ બનાવ્યા છે. જે ખુબજ હેલ્ધી છે Reshma Tailor -
ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)
ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (9)