રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા અને વટાણા ને બાફી લો અને 6 બ્રેડની સ્લાઈસ લો
- 2
ટામેટાં ડુંગળી લસણ નીકળી આદુ મરચા ઝીણા ઝીણા કટકા કરી લો
- 3
એક કડાઈમાં ચાર ચમચી તેલ મૂકી ડુંગળી લસણ ટામેટાં અને આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો પછી હિંગ નાખો ત્યારબાદ તેમાં બાફેલા વટાણા નાખો અને બટેટાને છુંદો કરીને નાખો થોડીવાર ધીમી આંચે હલાવો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ એક ચમચી ગરમ મસાલો ૧ ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી લીંબુનો રસ નાંખીને હલાવો આ બધું કરો
- 4
આ બધું કરેલું મિશ્રણ બ્રેડ માં મુકો
- 5
બ્રેડ પર આ મિશ્રણ મૂક્યા બાદ બીજી બ્રેડ થી એ ઢાંકી દો અને ટોસ્ટર સેન્ડવીચ મશીન અથવા નોનસ્ટિક લોઢી બંને બાજુ રતાશ પડતી શેકી લો
- 6
ટોસ્ટર સેન્ડવીચ તૈયાર થયા બાદ તેને એક ડિશમાં કાઢી લો અને તેની ઉપર ચીઝ ભભરાવી દો અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ટોસ્ટર સેન્ડવીચ (Cheese Toaster Sandwich Recipe In Gujarati)
#GA4#Week3ટેસ્ટી અને ચટપટી સેન્ડવીચ ઘરે ખૂબ સહેલાઇથી બની જાય છે અને ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે એ મારા ફેમિલી ની ફેમસ છે. Komal Batavia -
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#week3સેન્ડવીચ એક એવી ડીશ જે લગભગ બધા ને ભાવતી જ હોઈ સેન્ડવીચ માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે બાળકો થી લાઈને મોટા ને ભાવે અને ગમે ત્યારે ખાય શકાય તેવી હેલ્થી ડીશમેં આજે બનાવી છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ Neepa Shah -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સરળ અને ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે. #GA4 #Week26 Harsha c rughani -
-
-
-
-
-
-
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#RC2Rainbow#week2બાળકો ની ફેવરીટ ડીશ daksha a Vaghela -
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#week1આજે મેં બટેટાની સેન્ડવીચ બનાવી છે. ઘરમાં બીજું વસ્તુ ન હોય અને એકલા બટેટા હોય તોપણ બટેટાની સેન્ડવીચ બનાવી શકાય છે. જે નાના બાળકોને બહુ ભાવે છે. Ramaben Solanki -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અમારા ઘર માં બધાની બોવ ફેવરિટ છે Pooja Jasani -
More Recipes
ટિપ્પણીઓ