ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#LB
આ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે.

ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#LB
આ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

----
1 સર્વ
  1. 1 કપફણગાવેલા મગ (કાચા લેેવા)
  2. મીઠું - લાલ મરચું સ્વાદ અનુસાર
  3. 2 ચપટીચાટ મસાલો
  4. લીંબુ ની ચીર
  5. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

----
  1. 1

    નાના લંચ બોકસ માં ફણગાવેલા મગ માં મીઠું- લાલ મરચું અને ચાટ મસાલો નાંખી મીકસ કરવું. કોથમીર છાંટી, સાઈડ માં લીંબું ની ચીર મુકી, ડબ્બો બંધ કરી, સ્કૂલ બેગ માં મુકવો.

  2. 2

    નોટ : આવી રીતે બીજા ફણગાવેલા કઠોળ પણ લંચ બોકસ માં આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes