ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#GA4 #Week4. અમારે ગુરુ વારે કઢી ખીચડી બનાવવા જ બને.જલારામ બાપા ની.હેલથ માટે ખૂબ જ સારું છે.

ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)

#GA4 #Week4. અમારે ગુરુ વારે કઢી ખીચડી બનાવવા જ બને.જલારામ બાપા ની.હેલથ માટે ખૂબ જ સારું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ તપેલી છાશ
  2. ૨ ચમચી ચણાનો લોટ
  3. ૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. આખા લાલ મરચાં
  5. લવિંગ
  6. ૧ ચમચી ગોળ
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. જરૂર મુજબપાણી
  9. ૧/૨ ચમચી મેથી દાણા
  10. ૧ ચમચી લીલા ધાણા
  11. ૧ ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં શ છાશ લો.તેમા ચણાનો લોટ નાખી વલોવી લો.

  2. 2

    તેમાં બધા મસાલા નાખી ઉકાળો.જીરુ વાટી ને પણ નાખી દો.

  3. 3

    વઘાર માટે તેલ લો તેમા જીરું લવિંગ લીમડો લાલ મરચાં આખા નાખી વઘાર કરવો.ધાણા નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes