બટાકા વડા (Batata Vada Recipe in Gujarati)

#trend2
બટાકા વડા એક બહુ જ પ્રખ્યાત ફરસાણ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા એ સિવાય પણ એટલા જ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા ની બનાવાની વિધિ થોડી જુદી હોય છે. પરંતુ મુખ્ય ઘટક તો બટાકા જ રહે છે.
આજે આપણે મહારાષ્ટ્ર ના બટાકા વડા ની રીત જોઈસુ જે વડા પાવ માં પણ વપરાય છે અને એમ પણ ખવાય છે.
બટાકા વડા (Batata Vada Recipe in Gujarati)
#trend2
બટાકા વડા એક બહુ જ પ્રખ્યાત ફરસાણ છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા એ સિવાય પણ એટલા જ પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ના બટાકા વડા ની બનાવાની વિધિ થોડી જુદી હોય છે. પરંતુ મુખ્ય ઘટક તો બટાકા જ રહે છે.
આજે આપણે મહારાષ્ટ્ર ના બટાકા વડા ની રીત જોઈસુ જે વડા પાવ માં પણ વપરાય છે અને એમ પણ ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈ ને બાફી લો. છાલ ઉતારી ને મસળી લો.
- 2
તેલ ગરમ મૂકી, રાઈ નાખો અને તતળે એટલે લીમડા, આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાખી થોડું સાંતળો.
- 3
હળદર અને હિંગ નાખી એક બે સેકન્ડ સાંતળો.
- 4
બટેટા નો માવો,અને મીઠું નાખી, ભેળવી 1-2 મિનિટ સાંતળો.
- 5
છેલ્લે કોથમીર અને લીંબુ નો રસ નાખી, ભેળવી આંચ બન્ધ કરો. થોડું ઠંડુ થાય એટલે ગોળા બનાવી ને તૈયાર કરો.
- 6
ખીરા ની સામગ્રી થી પાણી ઉમેરી, ગઠ્ઠા વિનાનું,મુલાયમ ખીરું તૈયાર કરો. તળવા માટે નું તેલ ગરમ મૂકી દો. ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરા માં નાખી સરખું ભેળવી લેવું.
- 7
ખીરા માં એક એક ગોળો ડુબાડી, ગરમ તેલ માં બધી બાજુ થી સોનેરી તળી લો.
- 8
ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
ટોમેટો સાર (Tomato saar recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ3ટોમેટો સાર એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે મહારાષ્ટ્ર ના ઘરો માં સામાન્ય રીતે કાયમ બને છે. સૂપ જેવી આ વાનગી પાપડ અને ભાત સાથે પીરસાય છે.વિટામિન સી થી ભરપૂર એવા ટામેટાં આ વાનગી નું મુખ્ય ઘટક છે Deepa Rupani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
-
મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati બટાકા વડા એ મુંબઈના એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં નું મુખ્ય અંગ છે, જે તમને મુંબઈ ના દરેક ચાટ ના સ્ટોલ ઉપર જોવા મળે છે.બટાકા વડા એ ભારતના મહારાષ્ટ્ર માં એક લોકપ્રિય ભારતીય શાકાહારી ફાસ્ટ ફૂડ છે. ગરમા ગરમ ભજીયા, વડા, ખાવાની જે મજા છે એ બીજા સેમાય નથી, આવી વાનગી નું નામ સાંભળી ને જ મોંઢા માં પાણી આવી જાય છે. તેને ઘરે બનાવવા એકદમ સહેલા છે. આપણે ગુજરાતી આ બટાકા વડા ને એમ જ ચટણી, સોસ કે ચા સાથે ખાઈએ છીએ. Daxa Parmar -
(બટાકા વડા ( Bataka vada recipe in Gujarati)
#trend2#week2મુંબઇ નું નામ આવે એટલે સોંથી પેલા વડા પાવ યાદ આવે મુંબઇ નું સોંથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે વડા પાવ .તો આજે મેં ઐયા બટેટા વડા પણ મુંબઇયા રીતે બનાવ્યા છે.. Dimple Solanki -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
બટાકા વડા (Batata vada recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia બટાકા વડા એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ઘણી પ્રચલિત અને પ્રિય હોય છે. આ ઉપરાંત બટાકા વડા મુંબઈનું પણ ખૂબ જ ફેમસ એવું એક સ્ટ્રીટ ફૂડ છે. બટાકાના માવામાંથી બનાવવામાં આવતા બટાકા વડા બનાવવા ખૂબ જ સરળ છે. બટાકા વડા ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. સવાર કે સાંજના નાસ્તામાં કે કોઈપણ જમણવાર વખતે આ વાનગી ફરસાણ તરીકે સર્વ કરવામાં આવે છે. મીઠાઈ અને પુરીની સાથે આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા આમ તો મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે.. પરંતુ મહારાષ્ટ્ર સીવાય પણ ઘણી જ પ્રચલિત છે... દરેક જગ્યા પ્રમાણે થોડી ઘણી સામગ્રી અલગ પડતી હોય છે... આજે હું જે રીત થી બનાવું છું એ શેર કરી છે#CB2 Ishita Rindani Mankad -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
વડા પાંવ (Vada Pav Recipe In Gujarati)
#MVFચોમાસા માં ભજીયા, બટાકા વડા, મિર્ચી વડા, સમોસા, રગડો, મિસાલ, જેવી અનેક ચટપટી વાનગીઓ ખાવાનું બહુ જ મન થાય એવા માં વડા પાંવ કેમ ભૂલી શકાય... આજે મસ્ત વરસાદ પડ્યો.. તો થયું ભજીયાઁ તો બનાવી લીધા છે તો ચાલો વડા પાંવ બનાવીએ... 🌧️😍🍔 Noopur Alok Vaishnav -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CTઆજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે. Varsha Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (21)