બેક્ડ સ્પેગેટી (Baked spaghetti recipe in gujarati)

બેક્ડ સ્પેગેટી (Baked spaghetti recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાસણ માં પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠું નાખો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્પેગેટી નાખો. 10 થી 15 મિનિટ માં સ્પેગેટી બફાઈ જશે. પાણી નીતારીને 1 ચમચી તેલ નાખી મિક્સ કરી લો જેથી સ્પેગેટી એક બીજા ને ચોંટે નહીં. હવે 1 પેન માં બટર ગરમ કરો. તેમાં મેંદો ઉમેરો.
- 2
મેંદો બટર માં શેકાઈ જાય એટલે તેમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરો. ગેસ ની આંચ મધ્યમ રાખવી. હવે તેમાં મીઠું, મરી પાઉડર અને ચીઝ સ્લાઇસ ઉમેરો.
- 3
બધું સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો. અને સરખું હલાવી લો. જરૂર લાગે તો consistency એડજસ્ટ કરવા સ્પેગેટી બાફી હતી એ પાણી ઉમેરી શકાય. હવે બાફેલી સ્પેગેટી ઉમેરો અને સરખું હલાવી લો. ઓવન ને 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રી હીટ કરો. હવે 1 બેકિંગ ડિશ માં વ્હાઇટ સોસ માં ટોસ્ટ કરેલી સ્પેગેટી નાખો.
- 4
ઉપર ચીઝ છીણી ને પાથરી લો. ઉપર થોડું મોઝરેલા ચીઝ નાખો. પ્રી હીટ કરેલા ઓવન માં 5 થી 10 મિનિટ અથવા ચીઝ પીગળે અને બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. ઉપર રેડ ચિલી ફ્લેકશ અને ઓરેગાનો છાંટી ગાર્નિશ કરો. ટોમેટો કેચ અપ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
સ્પીનેચ રેવીયોલી ઈન રેડ સોસ (Spinach Ravioli in Red Sauce recipe in Gujarati)
રેવીયોલી એ એક ઇટાલિયન મેન કોર્સ ડીશ છે જે ફ્રેશ પાસ્તા માંથી બનાવવા માં આવે છે. પાસ્તા વણીને તેમાં સ્ટફિંગ ભરીને બોઇલ કરીને મનગમતા સોસ માં ટોસ્ટ કરીને સર્વ કરવા માં આવે છે. મેં અહીં પાલક નો યુઝ કરીને રેવીયોલી પાસ્તા બનાવ્યા છે અને ક્વિક રીકોટા ચીઝ બનાવીને તેમાં કેપ્સિકમ અને કોર્ન ના મિશ્રણ નું સ્ટફિંગ કર્યું છે અને રેડ સોસ માં ટોસ્ટ કર્યું છે.#GA4#Week2 #spinach #સ્પીનેચ Nidhi Desai -
બેક્ડ જુવાર નાચોસ (Baked Juwar nachos recipe in gujarati)
મેં જુવાર ના લોટ માંથી નાચોસ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થી છે. તેને સાલ્સા અને હેલ્થી વ્હાઇટ સોસ જોડે સર્વ કર્યા છે. જુવાર વ્હાઇટ મીલેટ ફ્લોર (white millet flour) કે સોરગમ ફ્લોર (sorghum flour) તરીકે પણ ઓળખાય છે અને ગ્લૂટન ફ્રી (gluten free) છે. લોટ માંથી નાચો ચીપ્સ ના બનાવીને ગોળ પૂરી બનાવીને બેક કરીને નાસ્તા તરીકે પણ વાપરી શકો છો.#માઇઇબુક #myebookpost22 #માઇઇબુક #માયઈબૂકપોસ્ટ22 #superchef2 #સુપરશેફ2 #superchef2post4 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
બેક્ડ સ્પેગેટી
#દૂધ#જૂનસ્ટાર વ્હાઇટ સોસ મા બનાવેલી આ વાનગી એકદમ માઇલ્ડ અને સિમ્પલ ટેસ્ટ આપે છે. પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai -
બેક્ડ પાસ્તા(baked pasta in Gujarati)
#વિકમીલ૧પાસ્તા એટલે બધાને બહુ જ ભાવે. બધાનો ફેવરિટ.પણ જ્યારે એ જ પાસ્તાને બેક કરવામાં આવે છે અને બેક કરવાથી તેમાં સ્વાદ વધે છે આ પાસ્તા નો સ્વાદ તીખો અને ચટાકેદાર હોય છે વધારે સોસ ઉમેરો તો તેમાં થોડીક મીઠાશ પણ આવે છે અને આ પાસ્તા આજકલ પાર્ટીનો પણ એક શાન બની ગઈ છે. આ પાસ્તા ને વ્હાઈટ સોસમાં બનાવવામાં આવ્યા છે . તીખાશ માટે મરી પાઉડર ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ઉમેરવામાં આવ્યું છે Pinky Jain -
વેજ કોલસ્લો સેન્ડવીચ (veg coleslaw sandwich recipe in gujarati)
મેં અહીં havmor સ્ટાઇલ વેજ કોલસ્લો સેન્ડવીચ બનાવી છે. જે બનાવામાં બહુ જ સરળ છે અને બહુ જ ઝડપ થી બની જાય છે. તમે કોલસ્લો advance માં પણ બનાવીને ફ્રીજ માં રાખી શકો છો અને જ્યારે ખાવી હોય ત્યારે બ્રેડ પર લગાવીને તરત ખાઈ શકાય છે.#satam #saatam #સાતમ Nidhi Desai -
પારમિજાનો વિથ હર્બડ સ્પેગેટી
#ખુશ્બુગુજરાતકી#તકનીકવિદેશી ભોજન એ ભારતીયો અને ખાસ કરી ને સ્વાદ ના રસિયા એવા ગુજરાતીઓ માં ખાસ્સું એવું પ્રચલિત છે. તેમાંનું એક ઈટાલિયન ભોજન પણ છે. પાસ્તા એ ઈટાલિયન ભોજન ની મુખ્ય વાનગી છે. પારમિજાનો એ ઇટાલી ના પારમાં શહેર ની પ્રખ્યાત વાનગી છે. જેમાં સ્પેગેટી ની સાથે રીંગણ મુખ્ય ઘટક છે. આ વાનગી માં ચીઝ થી ભરેલા અને તળેલા રીંગણ ને ટોમેટો ક્રિમ સોસ અને સ્પેગેટી સાથે પીરસાય છે. Deepa Rupani -
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ચીઝ કોર્ન બોલ (cheee corn Ball recipe in gujarati)
#માઇઇબુક #માયઈબૂક #myebookpost6#માયઈબૂકપોસ્ટ6 #માઇઇબુકચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Desai -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ એ એક ઇટાલિયન મેઇન કોર્સ છે. જે બહુ જ ઓછી અને આસાની થી મળી જતી વસ્તુઓ થી બની જતી એકદમ ક્વિક રેસિપિ છે. જે ખાવા માં પણ બહુ જ ટેસ્ટી છે. ઇટાલિયન ફૂડ લવર્સ માટે must try છે. #ફટાફટ Nidhi Desai -
વેજીટેબલ લઝાને (vegetable lasagne recipe in gujarati)
લઝાને 1 ઇટાલિયન મેન કોર્સ છે અને ખાસ મારું બહુ જ ફેવરીટ છે. આમાં મેં પાસ્તા શીટ ઘરે ઘઉં ના લોટ માંથી બનાવી છે. #superchef2 #સુપરશેફ2 #superchef2post11 #સુપરશેફ2પોસ્ટ11 #માઇઇબુક #myebookpost28 #myebook Nidhi Desai -
બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
#GA4#Week4#baked#cookpadindia#cookpadgujarati Payal Mehta -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
-
સ્ટફ્ડ ઇટાલિયન ખાંડવી માઇક્રોવેવ માં (Stuffed Italian khandvi)
આજે મેં ચણા ના લોટ માંથી બનતી ખાંડવી ને ઇટાલિયન ફ્લેવર માં બનાવી છે. જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી છે અને બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે અને કૈંક નવીન લાગે છે. જોડે મેં ડીપ બનાવ્યું છે જેની સાથે ખાંડવી ખાવા થી બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post3 #સુપરશેફ2પોસ્ટ3 #માઇઇબુકpost21 #myebook Nidhi Desai -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
બ્રેડ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે અને પનીર પણ. મેં બ્રેડ અને પનીર નું કોમ્બિનેશન કરીને રોલ્સ બનાવ્યા છે. જે તમે starter તરીકે પણ સર્વ કરી શકો છો અને એમ જ રોલ તરીકે પણ ખાઈ શકો છો. બનાવવા માં બહુ જ સરળ, ઝડપી અને આસાની થી મળી જાય એવા ingredients થી બની જાય છે. આ રોલ બાળકો ને પણ બહુ ભાવશે. પનીર બધા ને ખબર છે તેમ પ્રોટીન નો 1 સારો એવો સ્ત્રોત છે અને જે હાડકાં અને દાંત ને મજબૂત બનાવવા માટે helpful છે. Diabetes કંટ્રોલ કરવા માં પણ પનીર helpful છે અને સારી હાર્ટ હેલ્થ માટે પણ ઉપયોગી છે. આપણાં ખાવા માં પનીર ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. આ એક રીત છે પનીર ને રોજીંદા વપરાશ માં લેવાની. તમે ચોક્કસ બનાવજો.#GA4 #Week21 #roll #રોલ #paneeebreadroll #પનીરબ્રેડરોલ Nidhi Desai -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
વ્હાઈટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#week18વ્હાઇટ સોસ એ પાસ્તા બનાવવા માં વપરાય છે.જે એકદમ ફ્લેવર્ ફૂલ અને ક્રીમી હોય છે. chandani morbiya -
પીઝા જશુબેન સ્ટાઇલ પીઝા (pizza Recipe in Gujarati)
#trendકડક ક્રસ્ટ અને ઉપર છીણેલું ચીઝ. નાનપણ માં હમેશા આવા પીઝા ખાધા છે. આવા પીઝા ખાઈને મોટા થયા છીએ. નરમ અને પીગળેલુ ચીઝ વાળા પીઝા ઇટાલિયન સ્ટાઇલ હોય છે જે હમણાં થોડા વર્ષો થી બધા ખાય છે. પણ આવા કડક અને ઉપર ચીઝ છીણીને નાખેલા પીઝા ખાવાની મજા જ કૈંક અલગ છે. બહુ જ ઓછા અને લગભગ ઘર માં હાજર હોય (pizza ના રોટલા સિવાય) એવા ingredients થી બની જતા આ pizza બધા ના favourite હોય છે.#trend #pizza Nidhi Desai -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (3)