બેક્ડ વેજ સ્પેગેટી (Baked Veg Spaghetti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્પેગેટી ને મીઠું એડ કરી બોઈલ કરી લો.
- 2
પેન માં બટર મૂકી તેમાં કાંદા, ઝુકિનિ,બેબિકોર્ન્,મકાઈ ના દાણા, કેપ્સિકમ એડ કરી તેમાં મીઠું,મરી પાઉડર એડ કરી મિક્સ કરી 2-3 મિનિટ કૂક કરી લો.
- 3
હવે બીજા પેન માં બટર મૂકી તેમાં મેંદો એડ કરી મિક્સ કરી દૂધ એડ કરી સરખું મિક્સ કરી લો.તેમાં મરી પાઉડર, પાસ્તા સિઝનીગ્, ખાંડ, બેસિલ ના પાન એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં બધા વેજિસ,સ્પેગેટી એડ કરી મિક્સ કરી લો.
- 4
બેક ડીશ માં સ્પેગેટી એડ કરી ઉપર ચીઝ એડ કરી ઓલિવ,બેસિલ મૂકી પ્રિ હિટ ઓવન મા 180 ડિગ્રી ઉપર ઓવન માં 15 મિનિટ માટે બેક કરી લો.
- 5
રેડી છે બેકડ વેજ સ્પેગેટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેક્ડ સ્પેગેટી (Baked spaghetti recipe in gujarati)
બેક્ડ સ્પેગેટી એક બેક્ડ ડીશ છે. જેમાં પાસ્તા ને વ્હાઇટ સોસ માં ટોસ્ટ કરીને ઉપર ચીઝ પાથરીને બેક કરવા માં આવે છે. બહુ જ ક્વિક અને આસાનીથી મળે એવા ingredients થી બની જાય છે. બાળકો ને બહુ પ્રિય હોય છે.#GA4 #Week4 #baked Nidhi Desai -
-
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani -
કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
#SPR આ સ્પેગેટી જે પલાળીયાં વગર છૂટી બોઈલ કરીને બનાવી છે.એકદમ ઓછા મસાલા હોવાં છતાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે ક્ન્ચી કાજુ અને શીંગ દાણા નો સ્વાદ સરસ આવે છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
બેક્ડ સ્પેગેટી
#દૂધ#જૂનસ્ટાર વ્હાઇટ સોસ મા બનાવેલી આ વાનગી એકદમ માઇલ્ડ અને સિમ્પલ ટેસ્ટ આપે છે. પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
રેડસોસ સ્પેગેટી(red sauce Spaghetti recipe in Gujarati)
#SD જે દરેક લોકો ની મનપસંદ ઈન્ડિયન સ્ટ્રાઈલ થઈ બનાવી છે.ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે.સાથે હેલ્ધી બનાવવા સ્ટરફાય વેજીટેબલ અને ગ્રીન સલાડ સાથે સર્વ કરી છે. Bina Mithani -
બટર વેજ સ્પેગેટી (Butter Corn Spaghetti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
આ ડિશ વ્હાઈટ સોસ માં potatoes અને બેસિલ નાખી એક flavorful ટેસ્ટ આપ્યો છે. અને mild ફ્લેવર્ડ વેજી રાઈસ સાથે મેં તેને સર્વ કર્યું છે. લેયર્સ કરી ચીઝ નાખી અને બેક કરેલો છે. Disha Prashant Chavda -
ઈટાલિયન પાસ્તા સલાડ (Italian Pasta Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
પેરી પેરી પાસ્તા (Peri-peri pasta Recipe in Gujarati)
#GA4#week16#peri-peri#cookpadindia#cookpadgujratiઆજે આપણે પાસ્તા બનાવીએ, પાસ્તા બધાને ભાવે, પછી નાના હોય કે મોટા બધા અલગ અલગ રીતે બનાવે છે, મેં આજે પેરી પેરી સોસ એડ કરીને પાસ્તા બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે, તો તમારા સાથે રેસિપી શેર કરું છ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
#asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipePasta🍝પાસ્તા અત્યારે બાળકો તેમજ મોટા બધા ને ભાવે છે, પાસ્તા માં બધા વેજિસ ને ચીઝ બદુંજ હેલ્થી છે, ટો આજે મેં નો ઓઇલ રેસિપી બનાવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો 🍝 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રેડ સોસ સ્પેગેટી (Red Sauce Spaghetti Recipe In Gujarati)
આજે મેં આ સ્પેગેટી ને થોડો ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને બનાવી છે#cookpadindia#cookpadgujarati#XS#MBR9 Amita Soni -
-
-
-
સ્પીનચ ચીઝ પાસ્તા (Spinach Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
-
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16649095
ટિપ્પણીઓ (2)